ICB24 News

ICB24 News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ICB24 News, Media/News Company, FF/451, Sidhharth Mangum Plus, Near Bansal Mall, Danteshwar, Vadodara.

07/01/2026

ઉત્તર ભારત પર ઠંડીનો પ્રકોપ, ધુમ્મસ અને શીતલહેર થી જનજીવન પ્રભાવિત

07/01/2026

દાણીલીમડામાં બુટલેગરના ઘરમાં દારૂનું છૂપું ગોડાઉન, પોટલામાંથી નીકળી બોટલો જ બોટલો

07/01/2026

માતા વૈષ્ણોદેવીના નામે મેસેજ આવે તો ન કરતા પેમેન્ટ !વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે જારી કરી એડવાઈઝરી

05/01/2026

ભક્તો મુંબઈના સિદ્ધિવિનાયકની મુખ્ય મૂર્તિના દર્શન નહીં કરી શકે , જાણો કેમ અને ક્યાં સુધી

05/01/2026

જાહેરમાં મારામારી કરનાર અસામાજિક તત્વોની ધરપકડ કરતી મકરપુરા પોલીસ

05/01/2026

શહેરના સોમાતળાવ વિસ્તારમાં બે જૂથ વચ્ચે જાહેર માર્ગ પર થઈ મારામારી

05/01/2026

જમ્મુ-કાશ્મીરમાં બરફ હટાવવાની કામગીરીશરૂ

05/01/2026

બુદ્ધિ ના બાલ કોણ કોણ ખાય છે? .તો આ તમારા માટે જ છે ..'બોમ્બે સ્વીટ્સ'માં પ્લાસ્ટિકના 'મોંમાં' રાખીને હવા ભરવાનો ચોંકાવનારો કિસ્સો વિડિઓ વાયરલ

03/01/2026

સુરતમાં ટ્રાફિક ક્રેઇનના માણસોની દાદાગીરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસની ક્રેઈનના માણસો વિવાદમાં આવ્યા છે. ટ્રાફિક કર્મીઓની દાદાગીરી વધુ એક વખત સામે આવી છે. ટ્રાફિકના માણસો લોકો સામે સત્તાના પાવરનો દુરુપયોગ કરીને મારામારી પર ઉતરી ગયા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો છે. વરાછાના માતાવાડી વિસ્તારમાં એક યુવક દ્વારા ટ્રાફિકની ક્રેઈનનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો.

03/01/2026

રેલવે સ્ટેશન પર યુવકના સીન સપાટા...વિડીયો વાયરલ

03/01/2026

નેપાળમાં મોટી દુર્ઘટના ટળી, લેન્ડિંગ સમયે લપસ્યું બુદ્ધ એર નું વિમાન..

03/01/2026

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાંથી વડોદરા નું નામ કપાયું...

Address

FF/451, Sidhharth Mangum Plus, Near Bansal Mall, Danteshwar
Vadodara
390009

Alerts

Be the first to know and let us send you an email when ICB24 News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to ICB24 News:

Share