बड़ौदेकर बंधु

बड़ौदेकर बंधु social media
ધાર્મિક સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમોની માહિતી આપવા માટે સંપર્ક કરો. 9714849614

14/09/2025
13/09/2025

બૃહન્મહારાષ્ટ્ર મંડળ આયોજિત નિબંધ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર અપાયા

ભારત વિકાસ પરિષદ, ઇન્દ્રપુરી શાખા, વડોદરા અને  ઇન્ડિયન લાયન્સ, મકરપુરાના સંયુક્ત ઉપક્રમે કેલનપુર ખાતે પ્રાથમિક શાળામાં ય...
13/09/2025

ભારત વિકાસ પરિષદ, ઇન્દ્રપુરી શાખા, વડોદરા અને ઇન્ડિયન લાયન્સ, મકરપુરાના સંયુક્ત ઉપક્રમે કેલનપુર ખાતે પ્રાથમિક શાળામાં યોજાયો
વડોદરા શહેર નજીક ડભોઈ રોડ પર મોજે કેલનપુર, જિલ્લા પ્રાથમિક શાળા, કેલનપુર ખાતે, શાળાના પરિસરમાં પર્યાવરણ ગતિવિધિના ઉપલક્ષ્યમાં બાળ-તરુ અને વિવિધ પ્રકારના હર્બલ છોડ રોપવાનો કાર્યક્રમ, ભારત વિકાસ પરિષદ, ઇન્દ્રપુરી શાખા અને ઇન્ડિયન લાયન્સ, મકરપુરા ક્લબના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો. ભારત વિકાસ પરિષદની ઇન્દ્રપુરી શાખા, વડોદરા તરફથી શાખાના પર્યાવરણપ્રેમી સદસ્યો પૈકી પર્યાવરણ ગતિવિધિના સહસંયોજક, જેનિષકુમાર દેસાઈ, શાખા સચિવ, રાજુભાઈ રાઠોડ, કારોબારી સભ્ય, નગીનભાઈ પટેલ તેમજ સક્રિય સદસ્y, જયેશભાઈ પારેખ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ઇન્ડિયન લાયન્સ મકરપુરા ક્લબ, વડોદરાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ઇ. લા. પ્રવિણભાઈ સોની, ટ્રેઝરર ઇ. લા. સફીભાઈ કડીવાલા, ઇ. લા. હિતેનભાઈ શાહ, ઇ. લા. સુભાષભાઈ પંચોલી, ઇ. લા. વિનોદભાઈ દવે, ઇ. લા. સ્મિતાબેન શાહ, ઇ. લાયોનેસ જ્યોતિબેન પંચોલી તેમજ શાળાનો શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓએ પણ વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

13/09/2025

વડોદરાના બજારોમાં અવનવી ગરબીઓ નું વેચાણ

13/09/2025

આમ આદમી પાર્ટી દ્વારા સરદાર સન્માન યાત્રાનું ભવ્ય સ્વાગત

13/09/2025

જિલ્લામાં નવરાત્રિ પૂર્વે પોલીસે ગરબાના લોકેશનનું મેપિંગ શરૂ કર્યું..

13/09/2025

કુબેર ભવન અને નર્મદા ભવન તરસાલી ખાતે સ્થળાંતર કરાશે

13/09/2025

જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ

13/09/2025

ચિતપાવન બ્રાહ્મણ સંઘ વડોદરા દ્રારા ઉદ્યોગ સાહસિકોની વસ્તુઓનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ શુભારંભ

13/09/2025

ગુજરાતના મુખ્યમંત્રી આજે વડોદરા આવ્યા અને જાહેર મંચ પર પાલિકા ને ટકોર કરી....

13/09/2025

તૈયાર છો ને.... માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે....

12/09/2025

વાસણા વિસ્તારમાં અપહરણ અને મૃત્યુ પહોચાડવાના ઇરાદે આવેલા ત્રણ પૈકી બે આરોપીઓ ની ધરપકડ

Address

Vadodara

Telephone

+919714849614

Website

Alerts

Be the first to know and let us send you an email when बड़ौदेकर बंधु posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to बड़ौदेकर बंधु:

Share