Utc news

Utc news Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Utc news, Media Agency, 4 Floor, Trinity Complex, Vasna, Vadodara.

univarsal truth company = Info +Entertainment +Analyasis Only gujarati facebook channel, where you can get the contry's latest news, political views, soild social media ,stories of crime , super hit news of the entertainment industry , at vadodara

30/09/2025

ઐશ્વર્યા રાયે ઘટાડ્યું વજન, ટ્રાન્સફોર્મેશન જોઈને ફેન્સ ચોંક્યા, પેરિસ ફેશન વીકમાં રેમ્પ વોક કરતી જોવા મળી

30/09/2025

ભારતથી હાર્યા બાદ પોતાના જ ખેલાડીઓ પર PCBએ ગુસ્સો ઠાલવ્યો, NOC સ્થગિત, વિદેશી લીગમાં રમવા પર મૂક્યો પ્રતિબંધ

30/09/2025

ગુજરાતમાં ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ માટે કાયદો બનશે, 8 સભ્યોની સમિતિ રચાઈ

30/09/2025

આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી અને પૂર્વા મંત્રીના ગરબામાં રેડ:અમદાવાદ-સુરતમાં GST 10 ટીમના દરોડા, આયોજકોમાં ફફડાટ

30/09/2025

અમદાવાદના શાહીબાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો ગાંધીનગરમાં નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

30/09/2025

તાજ મહેલમાંથી ભગવાન શિવ નીકળ્યા!:પરેશ રાવલની ફિલ્મ 'ધ તાજ સ્ટોરી'નું પોસ્ટર રિલીઝ થતાં વિવાદ, સોશિયલ મીડિયા યુઝર્સ ભડક્યા

30/09/2025

'લગ્નના બીજા જ મહિનામાં રંગે હાથ પકડ્યો હતો', ચહલ સાથે છૂટાછેડા બાદ ધનશ્રીનો ગંભીર આરોપ

30/09/2025

H1B વિઝામાં ફી વધારા બાદ હજુ પણ મોટા ફેરફારની શક્યતા! ટ્રમ્પના મંત્રીની જાહેરાત

30/09/2025

'મુખ્યમંત્રી બદલો લેવા માગતાં હોય તો મારી ઑફિસ આવો...'કરૂર નાસભાગ મામલે વિજયની પ્રથમ પ્રતિક્રિયા

30/09/2025

રાજસ્થાનના નાગોરમાં મળ્યો લિથિયમનો ભંડાર, હરાજીની તૈયારી! ચીન પરની નિર્ભરતા ઘટશે

Address

4 Floor, Trinity Complex, Vasna
Vadodara
390021

Alerts

Be the first to know and let us send you an email when Utc news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Utc news:

Share

Category