26/01/2025
આ વખતે તમે પણ કહેશો કે આજે કૃતિન સાચા અર્થ માં કનેક્ટ થયો , તો જાઓ અને વધાવી લો આ એક પ્રેમ ભર્યા , વ્હાલ ભર્યા એપિસોડ ને અને સ્વાગત કરો અમારા આજ સુધી ના સૌથી યંગેસ્ટ મહેમાન નું , સાહેબ એ આ એપિસોડ માં ઘણું બધું શીખવાડ્યું છે , ઘણી બધી ફિલ્મો વિશે વાત કરી છે , ફક્ત આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી જ નહીં પણ વર્લ્ડ સિનેમા વિશે ઊંડાણ માં વાતો કરી છે , ઘણી બધી હળવી વાતો સાથે સાથે કેટલાક મજબૂત મુદ્દાઓ ને પણ સંબોધવામાં ચૂક્યા નથી , તો ઉઠાવો મજા આ મજેદાર એપિસોડ ની જાઓ અમારી Youtube ચેનલ પર અને જોઈ નાખો આખો એપિસોડ , અને અહીંયા ફોલો ના કર્યું હોય તો કરતા જજો હા પાછા….
[Podcast, Gujarati, Saandeep patel, Director, Love ni Bhavai, Aum Mangalam Singalam, lagan lagi re]