Apnu Gujarat News

Apnu Gujarat News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Apnu Gujarat News, Media/News Company, Vadodara.

30/09/2025

નંદેસરી વિધાલય માં વિધાર્થી અને વિધાર્થીની સાથે શીક્ષકો પણ પરંપરાગત વસ્ત્રો માં સજ્જ થઈ ગરબા ના તાલે ઝૂમી ઉઠ્યા

29/09/2025

આજવા રોડ પર આવેલા માં આધ્યશક્તિ ગરબા મહોત્સવ ગ્રાઉન્ડ મા પેશાબ કરનાર યુવક બેટરી ચોરી કરતો હતો . સમગ્ર મામલો બાપોદ પોલીસ ને સોંપવામાં આવ્યો

28/09/2025

સાવલી માં મારી દીકરી મારા આંગણે પંક્તિ ને સાર્થક કરવાના હેતુ થી સતત ત્રીજા વર્ષે ધારા સભ્ય કેતનભાઇ નામદાર ધ્વારા ભવ્ય નવરાત્રી નું આયોજન

28/09/2025

ગુજરાતી કલાકાર યશ સોની આવ્યા વડોદરા ની નવરાત્રી નિહાળવા વી. એન. એફ ના કર્યા વખાણ માતાજી ની આરતી કરી લીધા આશીર્વાદ

27/09/2025

વિલ્સન સોલંકી અને શ્વેતા સોલંકીનું વિડિઓ વાયરલ થયા બાદ નિવેદન

# ​ ​ ​ ​ ​ ​ ​ ​ ​ ​ ​ ​ ​ ​ ​ ​
Upload By : patil neha

27/09/2025
26/09/2025
26/09/2025
25/09/2025

નંદેસરી હરસિદ્ધિ માતાજી મંદિરે નરેન્દ્ર મોદી સાહેબ ના જન્મની સ્વચ્છતા સપ્તાહ ની ઉજવણી રાખવા માં આવી

24/09/2025

વડોદરા ના સાવલી તાલુકામાં ખનીજ વિભાગ ની રેડ માં મુદ્દા માલ જપ્ત

24/09/2025

આપ ના ધારાસભ્ય ચૈતર વસાવા ને જામીન મળતા સમર્થકો થયા ખુશ ઢોલ નગારા થી કર્યું સ્વાગત

23/09/2025

વડોદરા જિલ્લા પંચાયત ની સામાન્ય સભા માં ભાજપ અને કોંગ્રેસ સામસામે તેમજ મહિલાઓનું અપમાન ચર્ચા માં

Address

Vadodara

Telephone

+919104111775

Website

Alerts

Be the first to know and let us send you an email when Apnu Gujarat News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share