Sayaji FM

Sayaji FM Online Radio Station of The Maharaja Sayajirao University of Baroda, Vadodara, Gujarat 390002 INDIA

• जरूरतमंद लोगों को आसानी से ब्लड मिल जाए उस हेतु से यूथ ह्यूमैनिटी फाउंडेशन, ग्रीन ट्रेल्स ट्रेक, श्री कृष्णम फाउंडेशन,...
16/09/2023

• जरूरतमंद लोगों को आसानी से ब्लड मिल जाए उस हेतु से यूथ ह्यूमैनिटी फाउंडेशन, ग्रीन ट्रेल्स ट्रेक, श्री कृष्णम फाउंडेशन, एक ख्वाहिश फाउंडेशन, अनंत चेरीटेबल ट्रस्ट, शिवशक्ति फाउंडेशन अलंकार म्यूजिक एकेडमी, स्टेज रॉकर्स इंडिया, आर्टिस्ट हेवन, वी आर ध फ्यूचर, वी.एल.ऐम.जी, पिक्सल बर्ड, सयाजी एफएम, क्रिश एंटरप्राइज, ध कॉर्नर केफे, फेनी वेल्थ क्रिएशन, जी.सी.सी. आदि ने मिलकर 17 सितंबर 2023 (रविवार) को सुबह 09:30 बजे से शाम 06:00 बजे तक ध्वनि ब्लड बैंक में वॉलंटरी ब्लड डोनेशन कैम्प का आयोजन किया है। आप सभी से निवेदन है कि आप इसमें अपना योगदान दें।

रक्तदान, महादान।

आपका एक ब्लड डोनेशन 3 लोगों की जिंदगी बचा सकता है। 🙏🏻

Registration Link:
https://forms.gle/LTsfE3eykiJDhNKR7

Youth Humanity Foundation
Shree Krishnam Foundation

Contact Numbers:
Dev Patel: 9824370597
Nimesh: 9727263950

Address:
Dhwani Blood Bank,
203, City Center
Nr. Sayaji Hotel,
B/s Parsi Agyari Ground,
Sayajigunj, Vadodara

• स्वैच्छिक रक्तदान शिविर : 07 मई 2023 (रविवार); 09:30 am to 06:00 pmरक्तदान पंजीकरण लिंक: https://forms.gle/LTsfE3eykiJ...
04/05/2023

• स्वैच्छिक रक्तदान शिविर : 07 मई 2023 (रविवार); 09:30 am to 06:00 pm

रक्तदान पंजीकरण लिंक: https://forms.gle/LTsfE3eykiJDhNKR7

यूथ ह्यूमैनिटी फाउंडेशन के 8 साल पूरे हो रहे हैं, इस शुभ अवसर पर 07 मई 2023 को ध्वनि ब्लड बैंक में सुबह 09:30 बजे से शाम 06:00 बजे तक ब्लड कैम्प का आयोजन किया गया है। सेवा के इस कार्य में सहयोग करें। आपका एक रक्तदान 3 लोगों की जान बचा सकता है।

अधिक जानकारी के लिए संपर्क करें:
देव पटेल: 9824370597
निमेश: 9727263950

पता:
ध्वनि ब्लड बैंक,
203, सिटी सेंटर,
सयाजी होटल के पास,
पारसी अग्यारी के बगल में,
सयाजीगंज, वड़ोदरा, गुजरात

👉

• Book your tickets now, limited seats left. 👆👆Link in bio of .community 📢📅 Date:17th July 2022 (Sunday)⏰ Timing:06:30 p...
13/07/2022

• Book your tickets now, limited seats left. 👆👆

Link in bio of .community 📢

📅 Date:
17th July 2022 (Sunday)

⏰ Timing:
06:30 pm to 08:30 pm

📍 Location:
Profit Centre, Chai25 Cafe,
Opposite MSU, Sayajiganj,
Vadodara, Gujarat - 390020

❤️ Experience Love

🎤 Experience Poetry

🥺 Express Feelings

Book your Open Mic tickets now ➡️💯

• અનિરાદિચિતાને ૩૩ દેશો સામે ભવાઇ પરકોર્મ કરવાની તક મળી- વડોદરાના અનિરાદિચિતા થિયેટર એન્ડ ફ્લ્મિ એસોસિએશન સ્ટાર્ટ-અપની સ...
30/03/2022

• અનિરાદિચિતાને ૩૩ દેશો સામે ભવાઇ પરકોર્મ કરવાની તક મળી

- વડોદરાના અનિરાદિચિતા થિયેટર એન્ડ ફ્લ્મિ એસોસિએશન સ્ટાર્ટ-અપની સફળતા

- અનિરાદિચિતાની શોર્ટ ફિલ્મ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી

ભારતમાં નાટ્યકળાનો ઇતિહાસ પ્રાચીન છે. ભારતની આ નાટ્ય સંસ્કૃતિને ફરી ઉજાગર કરવાના પ્રયાસ તો અવશ્ય થઇ શકે તેમ છે. ત્યારે વડોદરામાં અનિરાદિચિતા થિયેટર એન્ડ ફિલ્મ થકી ભારતીય થિયેટરનો વ્યાપ વધી શકે એ નાટક અને સ્ટાર્ટ અપનો સમન્વય છે, જે ઘણો અનોખો છે. નાટક સ્ટાર્ટ-અપ શરૂ કરનાર અનિકેત પંડ્યા નાટકના ક્ષેત્રમાં કંઈક અનોખુ કરવાની તેની ઇચ્છાને રાજ્ય સરકારની સ્ટાર્ટ-અપ નિતી અને રાજ્ય સરકારની સહાયનો સહયોગ મળ્યો.

વડોદરાના અનિકેતના નાટક સ્ટાર્ટ-અપને અનિરાદિચિતાની જાન્યુઆરી-૨૦૨૦માં આ કામગીરી શરૂ થઇ હતી. અવનવા અને નોન-ટેક સ્ટાર્ટ-અપને પ્રોત્સાહિત કરી યુવાનોના કુનેહ અને નવું કરવાના જુસ્સાને કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય મળી છે.

MSUમાં અનિરાદિચિતા સ્ટાર્ટ-અપને જગ્યા, જરૂરી સુવિધાઓ તથા ગુજરાત સરકારની SSIPના અનુદાન સીડ ફંડિંગ પણ મળ્યું.

તા.૨૭ માર્ચ-૨૦૨૦થી જે વિશ્વ થિયેટર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તે દિવસથી ઈ-ટૉક્સ શરૂ થયું હતું. જેમાં ૧૫ દેશોના લોકો ઝૂમ અને માઈક્રોસોફ્ટના માધ્યમથી જોડાયા હતા. નવેમ્બર-૨૦૨૦ દરમિયાન અમેરિકાથી ભારતની મુલાકાતે આવેલા વ્હાઈટ હાઉસ એડવાઈઝરી કમિટીના હેરલ્ડ ડિસોઝાના ધ્યાને આવ્યુ કે, અનિરાદિચિતા થિયેટર એન્ડ ફિલ્મ થકી ભારતીય થિયેટરનો વ્યાપ વધી શકે તેમ છે. તેઓએ અનિરાદિચિતા થિયેટર એન્ડ ફિલ્મ સાથે તેમની ડોક્યુમેન્ટ્રી શૂટ કરી જેને “See it, End it' નામના આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાઈ હતી.

અનિરાદિચિતા થિયેટર એન્ડ ફિલ્મ એસોસિએશને, આઈઆઈટી મદ્રાસના સારંગ સાથે, , , જેવી સાત સંસ્થાઓ સાથે MoU કર્યા. યુનેસ્કો દ્વારા પુણેમાં યોજાયેલ કાર્યક્રમમાં અનિરાદિચિતા સ્ટાર્ટ-અપ દ્વારા ભવાઇ પરનું પેપર રજૂ કરવામાં આવ્યુ હતું. અનિરાદિચિતા સ્ટાર્ટ-અપને ૩૩ દેશો સામે ભવાઇ પરફોર્મ કરવાની તક મળી હતી.

૧૫ કરતા વધુ થીમ પર ૩૫୦ થી વધુ નાટકો કર્યા
જાન્યુઆરી-૨૦૨૦ થી અત્યાર સુધી ટીમ અનિરાદિયિતાના કલાકારોએ અલગ-અલગ ૧૫થી વધુ થીમ પર ૩૫૦ થી વધુ નાટકો કર્યા છે. આ સાથે ૭૫ થી વધુ વર્કશોપ કરાયા હતા. તેમની વિવિધ પ્રવૃત્તિઓમાં ૮૫૦થી વધુ કલારસિકોએ ભાગ લીધો છે અને ૧૫૦ થી વધુ કલાકારોને નાટક તથા ફિલ્મોમાં જુદુ-જુદુ કામ મળ્યું. હાલમાં ૪પ થી ૫૫ જેટલા સભ્યો આ અનિરાદિયચિતા થિયેટર અને ફિલ્મ સ્ટાર્ટ અપમાં જોડાયેલા છે.

• સ્ટેજ રોકર્સ ઇન્ડિયા દ્વારા સયાજી એફએમ સાથે મળીને ઓપન માઇકનું આયોજન કરાયું- જશ્ન-એ-આઝાદી માનતે હૈં સબ, ફિર હિઝાબ ગુલામ...
03/03/2022

• સ્ટેજ રોકર્સ ઇન્ડિયા દ્વારા સયાજી એફએમ સાથે મળીને ઓપન માઇકનું આયોજન કરાયું

- જશ્ન-એ-આઝાદી માનતે હૈં સબ, ફિર હિઝાબ ગુલામી કા ખયાલો પે ક્યોં હૈ?

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના લીધે શહેરમાં ઓપન માઇક ઈવેન્ટ ઉપર પણ અસર પડી હતી. કોરોનાનો પ્રકોપ હવે ઓછો થઈ રહ્યો છે ત્યારે સ્ટેજ રોકર્સ ઇન્ડિયા સયાજી એફએમ સાથે મળીને વિનામૂલ્યે ઓપન માઇકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના ૧૬ કલાકારોએ મ્યુઝિક અને પોઈટ્રીની રજુઆત કરી હતી. આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ નવા ઉભરતા કલાકારોને મંચ આપવાની સાથે સાથે ચાઈલ્ડ એજ્યુકેશન માટે ફંડ એકત્રિત કરવાનો પણ હતો. જેના ભાગ રૂપે ૩૦૦૦ રૂપિયા ફંડ પણ ભેગું કરવામાં આવ્યું હતું. જે યુથ હ્યુમેનિટી ફાઉન્ડેશને ડોનેટ કરવામાં આવ્યું હોવાનું આયોજક હાર્દિક ત્રિવેદીએ જણાવ્યું હતું.

PC:

28/11/2021

• MSU के लिए सयाजी FM कैसे बन गया गेमचेंजर?

Google: Sayaji FM

Courtesy: Nation+ News

07/07/2021

Post a review to our profile on Google

• The Open Mic Event !😍😍Do Come on 28/02/2021❤Social Media Partner : Radio Partner : News Partner : .TVVenue Partner :  ...
26/02/2021

• The Open Mic Event !😍😍
Do Come on 28/02/2021❤

Social Media Partner : 
Radio Partner : 
News Partner : .TV
Venue Partner : 






Address

The Maharaja Sayajirao University Of Baroda
Vadodara
390002

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm

Telephone

+919510868308

Alerts

Be the first to know and let us send you an email when Sayaji FM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sayaji FM:

Share