05/07/2014
મિત્રો સોખડા સમાચાર માફી માગે છે. કારણ કે ઘણા સમય થી કોઇ પણ સમાચાર અપડેટ થયા ન હતા. ઘણા મિત્રોના મેસેજ પણ આવતા હતા. આપ સહુ ને જણાવતા આનંદ થાય છે કે હવે સમાચાર અપડેટ થતા રહેશે.
ભ્રષ્ટાચાર સામે લડત
સોખડા સહકારી દૂધ ઉત્પાદ્ક મંડળી(ડેરી) મા છેલ્લા ત્રણ-ચાર મહિના થી દૂધના વેપાર મા થતા ભ્રષ્ટાચાર ના વિરોધ માં મેનેજર તથા અન્ય કમઁચારી ના રાજીનામા તથા અન્ય નવા ચહેરાઓ ને સ્થાન આપવામા આવ્યા છે. તેમનો પણ વિરોધ દૂધ ઉત્પાદ્કો દ્રારા થાય છે. અન્ય ત્રણ દૂધ ઉત્પાદ્કો સભ્યો(ડેરીના) ની માંગ અનુસાર દરરોજે દૂધ નું વજન કરીને જ મોકલવું અને હિસાબ પણ થવો જોઇએ. આ સંપુર્ણ ઘટના વિશે મિત્રો તમારું મંત્રવ્ય જણાવો..