Eyes4u24

Eyes4u24 કોઈ પણ પ્રકારની જાહેરાત અથવા સમાચાર આપવા માટે સંપક કરો.
કલ્પેશ વિરાસ 8401152069
કેયુર સોલંકી 9316588581

10/09/2026

મગફળીથી તૈયાર કરાઈ બાપ્પાની મૂર્તિ
આગામી 14 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થી શરુ થવા રહી છે. તહેવાર પૂર્વે બજારમાં ભગવાન ગણેશજીની અવનવી પ્રતિમાઓ વેચાઈ રહી છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર બાપ્પાની એક પ્રતિમાં વાયરલ થઇ રહી છે. મુંબઈમાં એક કલાકારે મગફળીથી ભગવાન ગણેશની પ્રતિમા તૈયાર કરી છે. અનોખી કલાકારી લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની છે. ભગવાન બાપ્પાની આ પ્રતિમા માત્ર મગફળીના ફોતરાંથી બની છે.

10/09/2026

તમે તો આ રેસ્ટોરન્ટમાં ખાવા ખાદ્યુ નથી ને?
વડોદરાની એક રેસ્ટોરન્ટના કિચનમાંથી ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં એક બિલાડી આટા પીસવાની ચક્કીમાં મોં મારતી અને આટો ખાતી જોવા મળી રહી છે. ગ્રાહકે બનાવેલ વીડિયો વાયરલ થયા બાદ રેસ્ટોરન્ટની સ્વચ્છતા અને હાઈજિનને લઈને સવાલો ઉઠ્યા. ગ્રાહકોને ભોજન પીરસતા પહેલાં કિચનમાં આ પ્રકારની બેદરકારી સામે અનેક સવાલો ઉભા થયા છે. સમગ્ર મામલે તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

09/09/2026

સોલાર પ્લાન્ટના વાયર ચોરી કરતી ટોળકીને પકડી મિલકત સંબધિત ગુનાનો ભેદ ઉકેલતી વાઘોડીયા પોલીસ

09/09/2026

છોટાઉદેપુરમાં નશા વિરોધી અભિયાન તેજ!
SF હાઈસ્કૂલમાં ANTF ગુજરાત પોલીસ દ્વારા વિધાર્થીઓને નશાથી દૂર રેવા જાગૃતિ અપાઈ..

09/09/2026
09/09/2026

ગાજરાવાડી પાણીની ટાંકી પાસે વડોદરા મહાનગરપાલિકાના અનગઢ વહીવટને કારણે પીવાના પાણીના સપ્લાય લાઈનમાં આજરોજ ભંગાણ સર્જાતા હજારો લિટર પાણી વહી ગયું ગાજરાવાડી અને આસપાસ નો વિસ્તાર છેલ્લા કેટલાય મહિનાઓથી ગટર મિશ્રિત પાણી ની સમસ્યાનો સામનો કરી રહ્યો છે તેવા સંજોગોમાં પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા જે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તેની સામે મોટો પ્રશ્ન ઉભો થાય છે અને આ કામગીરીમાં જવાબદાર અધિકારીઓ ની નિષ્કાળથી અને કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગત પણ સ્પષ્ટ પણે દેખાય છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા મોટી મોટી ટેકનોલોજી અને મસ્ત મોટા દાવાઓ કરી વડોદરા શહેરની જનતાને ભરમાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પણ સમસ્યાઓ પર કોઈ કાયમી નિરાકરણ લાવવામાં મ્યુનિસિપલ કમિશનર શ્રી સહિતના અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખ ના નેતાઓ સદંતર નિષ્ફળ રહ્યા છે. આ પ્રકારના પાણીની લાઈનોના ભંગાણ ના કારણે પીવાના પાણીમાં જે ગટરના પાણી ભરી રહ્યા છે તેના કારણે સમગ્

08/09/2026

બાજવા ગામ ના યુવાન ની કિંમત GSFC કંપની એ 5 લાખ ગની, બાજવા ગામ રોષ

ગેસ ગળતર ના કારણે ઘનશ્યામ ગોહિલ મોત થતા લખન દરબાર અન્ન નો ત્યાગ કરીયો બાદ કંપની અધિકારી સામાન્ય કિંમત આપવાની વાત કરતા બાજવા ગામ ના યુવાનો રોષે ભરાયા લખન દરબારે આપી ચીમકી આવતી કાલે GSFC કંપની જોરદાર જવાબ આપવામાં આવશે

#બાજવા

08/09/2026

24 કલાકથી વધુ સમય વિતી ગયો, છતાં નિર્ણય નહીં!

Address

Vadodara
390019

Alerts

Be the first to know and let us send you an email when Eyes4u24 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share