Raj Satta Samachar

Raj Satta Samachar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Raj Satta Samachar, News & Media Website, Vadodara.

31/08/2026

વાઇબ્રન્ટ ગુજરાત ના કાર્યક્રમમાં ગુજરાતના
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નુ સંબોધન..

31/08/2026

New Delhi में Bihar और Jharkhand के मुख्यमंत्रियो के साथ केंद्रीय गृह मंत्री Amit Shah की अहम बैठक

31/08/2026

ખાંડના વિતરણ અને ચલણ ભરવાની મુદત તા. 03/09/2026 સુધી લંબાવાઈ: અન્ન, નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીઅએ જણાવ્યું
તહેવારોમાં નાગરિકોની જરૂરિયાત મુજબ પૂરતો ખાંડનો જથ્થો ઉપલબ્ધછે



less

31/08/2026

વડોદરામાં EDના દરોડા,160 કરોડનું લોન કૌભાંડ પકડાયું









31/08/2026

વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં આવેલા જાણીતા 'બાલાજી સાઉથ કોર્નર નામના ફૂડ સ્ટોલ પર પાલિકાની ટીમે દરોડો પાડતા ચોંકાવનારી બેદરકારી સામે આવી

31/08/2026

ગીર સોમનાથના ઉનાના નવાબંદર દરિયામાં બોટ ડૂબી 10 નોટિકલ માઈલ દૂર બોટે જળ સમાધિ લીધી 6 ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો દરિયામાં ભારે કરંટ હોવાને કારણે ઘટના બની બોટમાં રહેલા 6 ખલાસીઓને અન્ય બોટે બચાવ્યા ડૂબતી બોટનો લાઈવ વીડિયો સામે આવ્યો

Sea

31/08/2026

નેપાળમાં તાજેતરમાંઆવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલન બાદની પરિસ્થિતિ અત્યંત ગંભીર અને ભયાનક બની ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો અને વિડીયોમાં કુદરતના કોપની તારાજી સ્પષ્ટ જોઈ શકાય છે.

પૂરના પાણી સાથે આવેલા વિરાટ કાદવ અને માટીના થરમાં અનેક બહુમાળી મકાનોના ૧ થી ૨ માળ સંપૂર્ણપણે દબાઈ ગયા છે. મલબા નીચે ઘરવખરી અને વાહનો દટાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

દ્રશ્યો જોતા જ અંદાજો લગાવી શકાય છે કે આ હોનારત સમયે સ્થિતિ કેટલી ખૌફનાક રહી હશે. હાલ સ્થાનિક તંત્ર દ્વારા માટી નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રાહત કામગીરી ચલાવવામાં આવી રહી છે.



31/08/2026

જિંદગી અને મોત વચ્ચે કેટલીકવાર માત્ર એક સેકન્ડનું જ

અંતર હોય છે, જેનો હૃદય થંભાવી દેતો પુરાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળ્યો. રેલવે સ્ટેશન પર ઉપડી ચૂકેલી ચાલુ ટ્રેનમાં સામાન મૂકવાની ઉતાવળમાં એક યુવક અંધાધૂંધ દોડ્યો, પરંતુ ક્ષણિક ચૂક થતાં જ તેનું સંતુલન બગડ્યું અને તે સીધો પ્લેટફોર્મ તેમજ પાટા વચ્ચેના ભયાનક ગેપમાં નીચે પટકાયો.







31/08/2026

SCO સમિટ અગાઉ વડાપ્રધાન મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી..

PM Modi holds bilateral meeting with Iranian President Masoud Pezeshkian ahead of SCO Summit

31/08/2026

મહારાષ્ટ્રના કર્જત રેલ્વે સ્ટેશનની ઘટના, કોયના એક્સપ્રેસમાંથી નીકળ્યો હતો ધુમાડો બ્રેક જામ થવાથી દુર્ઘટના બની હોવાની રેલવેની સ્પષ્ટતા





Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when Raj Satta Samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share