The Loksatta

The Loksatta New way of Journalism in Gujarat by oldest and most popular media group Loksatta Jansatta. We give you story behind every news.

21/01/2023
વેડિંગ ડેસ્ટિનેશન રાજસ્થાન કરતાં ગુજરાતમાં આ સ્થળ સસ્તું છે! | Luxury Wedding Destinationshttps://youtu.be/aqXEUqtRGhc  ...
29/11/2021

વેડિંગ ડેસ્ટિનેશન રાજસ્થાન કરતાં ગુજરાતમાં આ સ્થળ સસ્તું છે! | Luxury Wedding Destinations
https://youtu.be/aqXEUqtRGhc

વેડિંગ ડેસ્ટિનેશન રાજસ્થાન કરતાં ગુજરાતમાં આ સ્થળ સસ્તું છે! | Luxury Wedding Destinations Luxury Weddings Can Be Had In Gir At A Lower Cost Compared To The ...

28/06/2021
13/05/2021

કચ્છ-સોરાષ્ટ્ર માથે tauktae વાવાઝોડું! કેવી છે તંત્રની તૈયારી?

Gujarat Government On Alert For Tauktae Hurricane | Kutch-Saurashtra | Weather Forecast | Tauktae | Tauktae hurricane over Kutch-Saurashtra! How is the system prepared? |



For instant update Follow us on Facebook: https://www.facebook.com/LoksattaJansatta/
Visit our YouTube Channel: http://bit.ly/TheLoksatta
Follow us on Twitter: https://twitter.com/TheLoksatta
Follow us on LinkedIn: https://www.linkedin.com/company/theloksatta
Visit our Website: www.theloksatta.com

For advertisements e-mail us at: [email protected]

લોકસત્તા જનસત્તામાં આપણું સ્વાગત છે.૧૯૫૧ એટલેકે બરાબર ૭૦ વર્ષ અગાઉ શરૂ થયેલ ગુજરાતનું એક માત્ર દૈનિક તેની રોજબરોજના દૈનિ...
10/05/2021

લોકસત્તા જનસત્તામાં આપણું સ્વાગત છે.

૧૯૫૧ એટલેકે બરાબર ૭૦ વર્ષ અગાઉ શરૂ થયેલ ગુજરાતનું એક માત્ર દૈનિક તેની રોજબરોજના દૈનિક સમાચાર આપવાની પ્રથા હવે આધુનિક સમયમાં બદલી રહી છે. એટલેકે અખબારમાં પ્રકાશિત કરવામાં આવતા સમાચાર પેહલા તમને જાણવા મળશે.

આ અપડેટ્સ મેળવવા માટે, અમારા ગ્રુપમાં જોડાઓ. ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે મુજબ છે.
https://chat.whatsapp.com/G8z8Di6CELhFTF5UBPa7cZ

WhatsApp Group Invite

10/05/2021

Morning News Brief | Top News |

06/05/2021

Gujarati Youth Celebrated His Birthday In Different Style | Surat | Birthday Celebration |
આ ગુજરાતીએ આઇસોલેશન સેન્ટરમાં કરી જન્મદિવસની ઉજવણી

સુરતમાં જન્મદિવસે યુવકે આઈસોલેશન સેન્ટરમાં દર્દીઓના બેડ વચ્ચે વૃક્ષના છોડ મૂકીને કુદરતી ઓક્સિજન આપવા પ્રયાસ કર્યો

On His Birthday In Surat, The Youth Tried To Give Natural Oxygen By Placing Tree Plants Between The Beds Of The Patients In The Isolation Center|

12/04/2021

ગુજરાતમાં કોરોનાને લઇ હાઇકોર્ટનું સૂચન

હાઈકોર્ટે રૂપાણી સરકારને ખખડાવીને કહ્યું, જાહેર કાર્યક્રમો બંધ કરાવો, લગ્ન-મરણ પ્રસંગને લઈને કરી મોટી વાત. | સુનાવણી / બીજા રાજ્યોમાં શું છે તે ન કહો, ગુજરાતની જ ચિંતા છે અમને, પહેલા ધ્યાન રાખ્યું હોત તો આ સ્થિતિ ન હોત : હાઈકોર્ટની સરકારને ફટકાર. | ગુજરાત સરકાર દ્વારા રજૂઆત કર્યા બાદ હાઇકોર્ટે સરકારને રેમડેસિવિર ઈંજેક્શનને લઈને સવાલો કર્યા છે કે રેમડેસિવિર શા માટે હોસ્પિટલના દર્દીને જ અપાય છે

Gujarat High Court On Gujarat Lockdown Decission | Gujarat Government | Vijay Rupani |



For instant update Follow us on Facebook: https://www.facebook.com/LoksattaJansatta/
Visit our YouTube Channel: http://bit.ly/TheLoksatta
Follow us on Twitter: https://twitter.com/TheLoksatta
Follow us on LinkedIn: https://www.linkedin.com/company/theloksatta
Visit our Website: www.theloksatta.com

For advertisements e-mail us at: [email protected]

10/04/2021

રૂપાણીએ રેમડેસિવિરને લઇ શું કહ્યું ?

ઇન્જેક્શન વિશે અણિયાળા સવાલ : જનાક્રોશ જોઈને સીઆર પાટીલે સ્ટ્રેટેજી બદલી: સરકાર કરતાં પક્ષ મોટો, રૂપાણી સીએમ, પાટીલ સુપર સીએમ. | મત માણસને કેટકેટલું કરાવે છે. ચૂંટણીમાં હજારો લોકોને એકઠા કરીને રેલીઓ યોજીને ભાજપે લાખો મત મેળવ્યા. કોન્ગ્રેસે પણ આ પ્રયાસ કર્યો, પણ ન તો એટલા લોકો તેમની રેલીમાં ગયા અને ન તો તેમને મતો મળ્યા. માર્ચના અંતથી કોરોનાએ ગુજરાત સહિત દેશભરમાં સુનામીવેગે તબાહી સર્જી છે. ટેસ્ટમાં લાઇન, હોસ્પિટલમાં લાઇન, સ્મશાનમાં વેઇટિંગ; અરે એ તો ઠીક તર્પણવિધિમાં પણ વેઇટિંગ છે. વોટ આપવા માટે લાઇનમાં ઊભેલી પ્રજાએ ઇન્જેક્શનની લાઇનમાં ઊભું રહેવું પડશે એવી કલ્પના ક્યારેય કરી હતી? વાસ્તવિકતા કલ્પના કરતાં વધુ વરવી હોય છે.

Remdesivir Injection Shortage In Gujarat CR Patil Changes Strategy: Party Bigger Than Government



For instant update Follow us on Facebook: https://www.facebook.com/LoksattaJansatta/
Visit our YouTube Channel: http://bit.ly/TheLoksatta
Follow us on Twitter: https://twitter.com/TheLoksatta
Follow us on LinkedIn: https://www.linkedin.com/company/theloksatta
Visit our Website: www.theloksatta.com

For advertisements e-mail us at: [email protected]

Address

3rd Floor, SAtva Avenue, Sama-Savli Road
Vadodara
391740

Alerts

Be the first to know and let us send you an email when The Loksatta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to The Loksatta:

Share