Baroda Indicator

Baroda Indicator Our Aim is to deliver all the news,Events and Media to your fingertips. This app will keep you updated everyday and will give you all information that you need.

Baroda-indicator is a mobile which will keep users updated with Railway functions ,Attractions of Vadodara, Local Places,Maps,Events,News. Any suggestions please drop to our inbox. we will be pleased to hear some user views.

लेबर कॅम्पचा गणराज आगमन सोहळा 2022  🌺  🌺
21/08/2022

लेबर कॅम्पचा गणराज आगमन सोहळा 2022

🌺
🌺

અમૂલ દૂધના ભાવમાં વધારો.
16/08/2022

અમૂલ દૂધના ભાવમાં વધારો.

પ્રતાપમડધા ની પોળ સાર્વજનિક ગણપતિ બાપ્પા.
15/08/2022

પ્રતાપમડધા ની પોળ સાર્વજનિક ગણપતિ બાપ્પા.

આવો આપણે રાષ્ટ્રનાં હિત માટે સારા કાર્યો કરવાની પ્રતિજ્ઞા કરીએ.જેથી આપણાં ત્રિરંગાનું ગૌરવ અને પ્રતિષ્ઠા પણ વધે. સ્વતંત્...
14/08/2022

આવો આપણે રાષ્ટ્રનાં હિત માટે સારા કાર્યો કરવાની પ્રતિજ્ઞા કરીએ.જેથી આપણાં ત્રિરંગાનું ગૌરવ અને પ્રતિષ્ઠા પણ વધે. સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ🇮🇳🇮🇳

પ્રતાપ મડધા ની પોળ સાર્વજનિક ગણેશ ઉત્સવ વર્ષ:- ૨૦૨૨ ની એક પહેલી ઝલક ગણપતિ બાપ્પા મોરયા... ગણપતિ બાપ્પા મોરયા...     સ્થા...
14/08/2022

પ્રતાપ મડધા ની પોળ સાર્વજનિક ગણેશ ઉત્સવ વર્ષ:- ૨૦૨૨ ની એક પહેલી ઝલક
ગણપતિ બાપ્પા મોરયા... ગણપતિ બાપ્પા મોરયા... સ્થાપના વર્ષ ૫૮મું, આ વર્ષે વડોદરાની જનતાને પંઢરપુર ના વિઠ્ઠોબા ભગવાન સ્વરૂપે ગણેશજી ના દર્શન કરવાનો લાભ મળશે. આગમન યાત્રા ૧૫-૦૮-૨૦૨૨ સોમવાર ના રોજ તિરંગા યાત્રા સાથે સરદાર એસ્ટેટથી સાંજે ૬:૦૦ વાગે નીકળશે. મુખ્ય આકર્ષણ માંડવી ખાતે ધોલતાશા પથક અને લાઈટિંગનું રહશે.
બાપ્પા મોરયા 🚩🙏🏻🥰

પ્રતાપમડઘા સાર્વજનિક ગણેશ મહોત્સવ ગણપતિ ફર્સ્ટ લુક.
14/08/2022

પ્રતાપમડઘા સાર્વજનિક ગણેશ મહોત્સવ ગણપતિ ફર્સ્ટ લુક.

વડોદરા : રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર થયેલ ડેસર ITIનું રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું.
02/05/2022

વડોદરા : રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર થયેલ ડેસર ITIનું રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું.

રાજ્યના 4 મહાનગરોમાં રાત્રે 12 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ લંબાવાયો
15/02/2021

રાજ્યના 4 મહાનગરોમાં રાત્રે 12 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ લંબાવાયો

14/02/2021
વડોદરા પોલીસ કમિશનર ડો. શમશેરસીંઘ પોતે સાઈબર ગેંગનો શિકાર બન્યાં છે.
13/02/2021

વડોદરા પોલીસ કમિશનર ડો. શમશેરસીંઘ પોતે સાઈબર ગેંગનો શિકાર બન્યાં છે.

ગુજરાતના લોકો માટે મહત્વના સમાચાર1 ફેબ્રુઆરીથી 4 મહાનગરોમાંથી હટાવાઈ શકે છે રાત્રી કફર્યૂ માસ્કના દંડની રકમ ઘટાડવા પણ વિ...
25/01/2021

ગુજરાતના લોકો માટે મહત્વના સમાચાર
1 ફેબ્રુઆરીથી 4 મહાનગરોમાંથી હટાવાઈ શકે છે રાત્રી કફર્યૂ માસ્કના દંડની રકમ ઘટાડવા પણ વિચારણાં.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, 1 ફેબ્રુઆરીથી 4 મહાનગરોમાથી નાઈટ કર્ફ્યૂ હટાવાઈ શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની દેખાઈ શકે છે.

કર્ફ્યુ હટશે તો રાત્રી દરમિયાન છુટછાટ અપાઈ શકે.

ગુજરાત સરકારે પોલીસ કર્મીઓ પર છે મારો બોડીવોર્મ કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે જેમાં પોલીસના શરીર પર કેમેરા લગાવાશે અવા...
22/01/2021

ગુજરાત સરકારે પોલીસ કર્મીઓ પર છે મારો બોડીવોર્મ કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે જેમાં પોલીસના શરીર પર કેમેરા લગાવાશે અવાજ અને સતત મોનિટરિંગ કરવામાં આવશે

Address

Vadodara
390016

Alerts

Be the first to know and let us send you an email when Baroda Indicator posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Baroda Indicator:

Share