Baroda Wale News

Baroda Wale News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Baroda Wale News, Media/News Company, Vadodara.

27/06/2026

વાઘોડિયા ચોકડી પાસે ફિલ્મી ઢબે ફાયરિંગ, સમગ્ર વિસ્તારમાં સનસનાટી.

27/06/2026

વડોદરા: જે.પી. રોડ પોલીસ સ્ટેશનનો ઘેરાવ. તાજીયા ખંડિત કરવાના આક્ષેપ. ફરિયાદ નોંધવાની માંગ. ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર. સ્થિતિ કાબૂમાં, કાર્યવાહી શરૂ.

26/06/2026

વડોદરા: બહુચરાજી મંદિરના પૂજારી દ્વારા તાજીયા ઠંડા કરવાની વર્ષો જૂની પરંપરા જીવંત.

26/06/2026

વડોદરાના દશરથ ગામમાં સનસનાટી: કાર વોશિંગના શોરૂમમાં આધેડની નિર્મમ હત્યા, રહસ્યમય ફોન કોલે વધાર્યું સસ્પેન્સ!

17/06/2026

વડોદરામાં મોટી દુર્ઘટના: કોટાલી ગામે 'ઓકે ફરાસખાના'ના ગોડાઉનમાં લાગી ભયંકર આગ! લાખોનું નુકસાન.

16/06/2026

વડોદરામાં વીએમસીનો મોટો સપાટો: મધુનગર બ્રિજ રોડ પરથી ૩૨ દબાણો દૂર કરાયા!

14/06/2026

વડોદરામાં કારેલીબાગ પોલીસે ગણતરીના કલાકોમાં ચેઈન સ્નેચિંગનો ગુનો ઉકેલ્યો!
રૂપિયા ૧.૩૫ લાખના મુદ્દામાલ સાથે એક પુરુષ અને મહિલા આરોપી ઝડપાયા.
પૈસાની જરૂર હોવાથી સોનાની ચેઈન આંચકી સોનીને ત્યાં ગીરવે મૂકી દીધી હતી.

# # # #

28/05/2026

વડોદરાના મેયર તરીકે ગીતા મકવાણા એ ચાર્જ સંભાળ્યો….

27/05/2026

વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હાથીખાના રોડ પરના એક કોમ્પ્લેક્સમાં રેડ પાડીને પોલીસે ગેરકાયદેસર વનસ્પતિજન્ય માદક પદાર્થ (ગાંજો) ઝડપી પાડ્યો છે.
આ સંયુક્ત ઓપરેશન પાણીગેટ પોલીસ ટીમ અને ઝોન–૩ એલ.સી.બી. ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે.

09/04/2026

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં નશાની હાલતમાં કાર હંકારીને એક મકાનની કમ્પાઉન્ડ તોડી ને કાર ઘરમાં ઘૂસી ગઈ હતી..

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when Baroda Wale News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share