
27/06/2025
અષાઢી બીજ અને મહાપ્રભુ શ્રી જગન્નાથજીની રથયાત્રાના શુભ અવસરની હાર્દિક શુભકામનાઓ.
હર્ષોલ્લાસનો આ ઉત્સવ આપ સૌના જીવનને નવા ઉમંગ, ઉત્સાહ અને આનંદમાં ભાવવિભોર કરે એવી પ્રાર્થના.
॥ જય જગન્નાથ ॥