29/08/2026
🚨 મર્સિડીઝ હોય કે મારુતિ… કાયદો સૌ માટે એકસરખો!
વલસાડ પોલીસે લાલ રંગની મર્સિડીઝ સામે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરી. નંબર પ્લેટ, કાળા કાચ અને ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું.
💥 મોંઘી ગાડી તમને VIP બનાવી શકે, પરંતુ કાયદાથી ઉપર નહીં!
તમારું શું માનવું છે? 👇
ટ્રાફિક નિયમો તોડનારાઓ સામે આવી જ કડક કાર્યવાહી થવી જોઈએ?