01/08/2023
આજ તારીક 01/08/2023 ગુજરાત મિત્ર અખબાર મા આપડી સંસ્થા NAB, Valsad વિશે બહુ સરસ લેખ લખવામા આવ્યો છે. અમારી સંસ્થાને સમર્થન આપનારા દરેકનો આભાર 💐
Articles like these really pays off the hardwork we carry on to do for our children at NAB, Valsad. Thank you to the Gujarat Mitra team of journalists who wrote this beautiful article on our organisation.
Thank you everyone for always supporting us 🌸