Gujju PM

Gujju PM Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gujju PM, Digital creator, Dharampur, Valsad.

સ્વાગત છે મિત્રો,
અહિયાં તમને રમુજી જોક્સ, સુવિચાર, શાયરી, જાણવા જેવું વગેરે પ્રકાર ની પોસ્ટ એકદમ તાજી અને ધમાકેદાર મળશે. લાઇક અને શેર કરતા રહેજો અને કઈ અભિપ્રાય હોઈ તો જરૂર જણાવજો. - જય હિન્દ

દુઃખ એ નથી કે..લોકો ખોટું બહુ બોલે છે,દુઃખ એ છે કે..સાચું જાણનારા ચુપ છે.!𝗟𝗶𝗸𝗲 ! 𝗦𝗵𝗮𝗿𝗲 ! 𝗖𝗼𝗺𝗺𝗲𝗻𝘁ɪɴꜱᴛᴀɢʀᴀᴍ - @𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠ʏᴏᴜ...
30/06/2025

દુઃખ એ નથી કે..
લોકો ખોટું બહુ બોલે છે,
દુઃખ એ છે કે..
સાચું જાણનારા ચુપ છે.!
𝗟𝗶𝗸𝗲 ! 𝗦𝗵𝗮𝗿𝗲 ! 𝗖𝗼𝗺𝗺𝗲𝗻𝘁
ɪɴꜱᴛᴀɢʀᴀᴍ - @𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠
ʏᴏᴜᴛᴜʙᴇ - 𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠
ꜰᴀᴄᴇʙᴏᴏᴋ - 𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠

વાણી જ એકમાત્ર એવી વસ્તુ છે જેના થકી માણસ અંત સુધી ઓળખાય છે.બાકી ચહેરો તો સમય અને સંજોગ સાથે બદલાતો રહે છે.!𝗟𝗶𝗸𝗲 ! 𝗦𝗵𝗮𝗿𝗲...
29/06/2025

વાણી જ એકમાત્ર એવી વસ્તુ છે જેના થકી માણસ અંત સુધી ઓળખાય છે.
બાકી ચહેરો તો સમય અને સંજોગ સાથે બદલાતો રહે છે.!
𝗟𝗶𝗸𝗲 ! 𝗦𝗵𝗮𝗿𝗲 ! 𝗖𝗼𝗺𝗺𝗲𝗻𝘁
ɪɴꜱᴛᴀɢʀᴀᴍ - @𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠
ʏᴏᴜᴛᴜʙᴇ - 𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠
ꜰᴀᴄᴇʙᴏᴏᴋ - 𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠

સૌથી સફળ વ્યક્તિ બનવા માટે તમારા ભૂતકાળને ડસ્ટબીનમાં ફેંકી દો, વર્તમાનને ટેબલ પર રાખો અને ભવિષ્યને નોટિસ બોર્ડ પર ચીપકાવ...
28/06/2025

સૌથી સફળ વ્યક્તિ બનવા માટે તમારા ભૂતકાળને ડસ્ટબીનમાં ફેંકી દો, વર્તમાનને ટેબલ પર રાખો અને ભવિષ્યને નોટિસ બોર્ડ પર ચીપકાવી દો.!
𝗟𝗶𝗸𝗲 ! 𝗦𝗵𝗮𝗿𝗲 ! 𝗖𝗼𝗺𝗺𝗲𝗻𝘁
ɪɴꜱᴛᴀɢʀᴀᴍ - @𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠
ʏᴏᴜᴛᴜʙᴇ - 𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠
ꜰᴀᴄᴇʙᴏᴏᴋ - 𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠

સામાન્ય માણસનું મહાન બનવું એ તો સામાન્ય છે પણ, મહાન બન્યા પછી સામાન્ય બની રહેવું એ ખરેખર અઘરું છે.!𝗟𝗶𝗸𝗲 ! 𝗦𝗵𝗮𝗿𝗲 ! 𝗖𝗼𝗺𝗺𝗲𝗻...
27/06/2025

સામાન્ય માણસનું મહાન બનવું એ તો સામાન્ય છે પણ, મહાન બન્યા પછી સામાન્ય બની રહેવું એ ખરેખર અઘરું છે.!
𝗟𝗶𝗸𝗲 ! 𝗦𝗵𝗮𝗿𝗲 ! 𝗖𝗼𝗺𝗺𝗲𝗻𝘁
ɪɴꜱᴛᴀɢʀᴀᴍ - @𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠
ʏᴏᴜᴛᴜʙᴇ - 𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠
ꜰᴀᴄᴇʙᴏᴏᴋ - 𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠

જો જીવનમાં શાંતિ ઇચ્છતાં હોય તો લોકોનાં ટોન્ટમાંથી મોટીવેશન લો...ડિપ્રેશન નહીં.!𝗟𝗶𝗸𝗲 ! 𝗦𝗵𝗮𝗿𝗲 ! 𝗖𝗼𝗺𝗺𝗲𝗻𝘁ɪɴꜱᴛᴀɢʀᴀᴍ - @𝗚𝘂𝗷𝗷𝘂...
25/06/2025

જો જીવનમાં શાંતિ ઇચ્છતાં હોય તો લોકોનાં ટોન્ટમાંથી મોટીવેશન લો...ડિપ્રેશન નહીં.!𝗟𝗶𝗸𝗲 ! 𝗦𝗵𝗮𝗿𝗲 ! 𝗖𝗼𝗺𝗺𝗲𝗻𝘁
ɪɴꜱᴛᴀɢʀᴀᴍ - @𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠
ʏᴏᴜᴛᴜʙᴇ - 𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠
ꜰᴀᴄᴇʙᴏᴏᴋ - 𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠

મને એક પ્રશ્ન થયો કે,માપસર બોલવું એટલે કેટલું બોલવું?સરસ જવાબ મળ્યો કે,સાંભળનાર ની જેટલી સમજણ હોય એટલું.!𝗟𝗶𝗸𝗲 ! 𝗦𝗵𝗮𝗿𝗲 ! ...
24/06/2025

મને એક પ્રશ્ન થયો કે,
માપસર બોલવું એટલે કેટલું બોલવું?
સરસ જવાબ મળ્યો કે,
સાંભળનાર ની જેટલી સમજણ હોય એટલું.!
𝗟𝗶𝗸𝗲 ! 𝗦𝗵𝗮𝗿𝗲 ! 𝗖𝗼𝗺𝗺𝗲𝗻𝘁
ɪɴꜱᴛᴀɢʀᴀᴍ - @𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠
ʏᴏᴜᴛᴜʙᴇ - 𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠
ꜰᴀᴄᴇʙᴏᴏᴋ - 𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠

મનુષ્ય એટલો ડરપોક છે કે સ્વપ્નાંમાં ડરી જાય છે,અને બહાદુર એટલો છે કે.. જાગતો હોય ત્યારે ભગવાનથી પણ નથી ડરતો.!𝗟𝗶𝗸𝗲 ! 𝗦𝗵𝗮𝗿...
23/06/2025

મનુષ્ય એટલો ડરપોક છે કે સ્વપ્નાંમાં ડરી જાય છે,
અને બહાદુર એટલો છે કે.. જાગતો હોય ત્યારે ભગવાનથી પણ નથી ડરતો.!
𝗟𝗶𝗸𝗲 ! 𝗦𝗵𝗮𝗿𝗲 ! 𝗖𝗼𝗺𝗺𝗲𝗻𝘁
ɪɴꜱᴛᴀɢʀᴀᴍ - @𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠
ʏᴏᴜᴛᴜʙᴇ - 𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠
ꜰᴀᴄᴇʙᴏᴏᴋ - 𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠

સારો સમય એમનો જ આવે જે કોઈનું ખરાબ નથી વિચારતા.. કારણ કે વિચારો દુનિયાથી છુપાવી શકાય છે પણ કુદરત થી નહીં.!𝗟𝗶𝗸𝗲 ! 𝗦𝗵𝗮𝗿𝗲 !...
22/06/2025

સારો સમય એમનો જ આવે જે કોઈનું ખરાબ નથી વિચારતા.. કારણ કે વિચારો દુનિયાથી છુપાવી શકાય છે પણ કુદરત થી નહીં.!
𝗟𝗶𝗸𝗲 ! 𝗦𝗵𝗮𝗿𝗲 ! 𝗖𝗼𝗺𝗺𝗲𝗻𝘁
ɪɴꜱᴛᴀɢʀᴀᴍ - @𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠
ʏᴏᴜᴛᴜʙᴇ - 𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠
ꜰᴀᴄᴇʙᴏᴏᴋ - 𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠

કોઈ ભલે ગમે તેટલું કહે તમારી જાતને શાંત રાખો, કારણ કે સૂર્ય ગમે તેટલો મજબૂત હોય તે સમુદ્રને સૂકવી શકતો નથી.!𝗟𝗶𝗸𝗲 ! 𝗦𝗵𝗮𝗿𝗲...
21/06/2025

કોઈ ભલે ગમે તેટલું કહે તમારી જાતને શાંત રાખો, કારણ કે સૂર્ય ગમે તેટલો મજબૂત હોય તે સમુદ્રને સૂકવી શકતો નથી.!
𝗟𝗶𝗸𝗲 ! 𝗦𝗵𝗮𝗿𝗲 ! 𝗖𝗼𝗺𝗺𝗲𝗻𝘁
ɪɴꜱᴛᴀɢʀᴀᴍ - @𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠
ʏᴏᴜᴛᴜʙᴇ - 𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠
ꜰᴀᴄᴇʙᴏᴏᴋ - 𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠

મનુષ્ય ગમે તેટલો પ્રયત્ન કરી લે પરંતુ અંધારામાં છાયા, ઘડપણમાં કાયા અને અંત સમયમાં માયા, કોઇને સાથ આપતી નથી.!𝗟𝗶𝗸𝗲 ! 𝗦𝗵𝗮𝗿𝗲...
18/06/2025

મનુષ્ય ગમે તેટલો પ્રયત્ન કરી લે પરંતુ અંધારામાં છાયા, ઘડપણમાં કાયા અને અંત સમયમાં માયા, કોઇને સાથ આપતી નથી.!𝗟𝗶𝗸𝗲 ! 𝗦𝗵𝗮𝗿𝗲 ! 𝗖𝗼𝗺𝗺𝗲𝗻𝘁
ɪɴꜱᴛᴀɢʀᴀᴍ - @𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠
ʏᴏᴜᴛᴜʙᴇ - 𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠
ꜰᴀᴄᴇʙᴏᴏᴋ - 𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠

ઉકળ્યા વગર પાણીને વરાળ થઇ જવું છે,કામ કરે છે કંસના ને કૃષ્ણ થઇ જવું છે.!𝗟𝗶𝗸𝗲 ! 𝗦𝗵𝗮𝗿𝗲 ! 𝗖𝗼𝗺𝗺𝗲𝗻𝘁ɪɴꜱᴛᴀɢʀᴀᴍ - @𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠ʏᴏᴜᴛᴜ...
17/06/2025

ઉકળ્યા વગર પાણીને વરાળ થઇ જવું છે,
કામ કરે છે કંસના ને કૃષ્ણ થઇ જવું છે.!
𝗟𝗶𝗸𝗲 ! 𝗦𝗵𝗮𝗿𝗲 ! 𝗖𝗼𝗺𝗺𝗲𝗻𝘁
ɪɴꜱᴛᴀɢʀᴀᴍ - @𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠
ʏᴏᴜᴛᴜʙᴇ - 𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠
ꜰᴀᴄᴇʙᴏᴏᴋ - 𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠

કોઈકને નાની ભૂલથી ઉતારી પાડવા તે તમારા અહંકારનું પ્રદર્શન છે, પરંતુ તેને સાચો માર્ગ બતાવવો એ તમારા સંસ્કારનું દર્શન છે.!...
16/06/2025

કોઈકને નાની ભૂલથી ઉતારી પાડવા તે તમારા અહંકારનું પ્રદર્શન છે, પરંતુ તેને સાચો માર્ગ બતાવવો એ તમારા સંસ્કારનું દર્શન છે.!
𝗟𝗶𝗸𝗲 ! 𝗦𝗵𝗮𝗿𝗲 ! 𝗖𝗼𝗺𝗺𝗲𝗻𝘁
ɪɴꜱᴛᴀɢʀᴀᴍ - @𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠
ʏᴏᴜᴛᴜʙᴇ - 𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠
ꜰᴀᴄᴇʙᴏᴏᴋ - 𝗚𝘂𝗷𝗷𝘂.𝗣𝗠

Address

Dharampur
Valsad
396050

Alerts

Be the first to know and let us send you an email when Gujju PM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujju PM:

Share