Valsad News

Valsad News News
(2)

08/08/2026

વલસાડ સિવિલ હોસ્પિટલ રોડ પર આખલાઓ બાખડ્યા, વાહનચાલકોના જીવ અધ્ધર.

06/08/2026

વલસાડ માં કિચડવાળા રસ્તા પર યુવાન પટકાતા માથાના ભાગે ટ્રેક્ટર ફરી વળ્યું.

05/08/2026

વલસાડ માં વકીલો નારાજ, આજે કામ બંધ જાણો શું છે ? કારણ.

29/07/2026

વલસાડ માં આવેલા પૂર ની થાપટ રેલવેને પણ લાગી, કરોડો રૂપિયા ના ચાદર,તકિયા,બ્લેન્કેટ તણાયા.

29/07/2026

વલસાડ માં કીચડવાડા માર્ગ પર 24 કલાક માં 10 અકસ્માત.

27/07/2026

વલસાડ ના પારડી - સંઢપોર માં સરપંચ ભોલાભાઈ એ કરી મદદ, મોટી ટોપચીઓ ગાયબ.

26/07/2026

વલસાડ હાઈવે વાહનચાલકો માટે યમરાજ માર્ગ સમાન; હજારો ખાડાઓથી અકસ્માતોની સંખ્યા વધી.

24/07/2026

વલસાડમાં પૂરનો કહેર: ઔરંગા નદીનો નાનો પુલ જર્જરિત બનતાં 12 ગામોનો સંપર્ક પ્રભાવિત.

24/07/2026

વલસાડમાં પૂરનું પાણી ઉતરતાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા, નીચાણવાળા વિસ્તારોમાં વ્યાપક નુકસાન.

23/07/2026

વલસાડ માં 8 મહિના ની પ્રેગ્નેન્ટ મહિલાનું પૂર ના પાણી માંથી દિલ ધડક રેસ્ક્યુ.

Address

Bhagdwada
Valsad
396001

Alerts

Be the first to know and let us send you an email when Valsad News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share