13/11/2023
આ વિડીયો કાનમા ઇયર ફોન મૂકીને સાંભળવો અને જોવો , રોષે ભરાયેલા સાંસદ સખત ગાળો બોલી રહ્યા છે . આદિવાસી ક્ષેત્રોમા બેફામપણે માફિયાઓ ગુજરાતની પ્રજાની સાધન સંપત્તિ લૂટી રહ્યા છે . એટલુ જ નહી મેઇન સ્ટ્રીમ મિડીયામા ભાગ્યેજ જેમનો અવાજ સંભળાય છે તેવા આદિવાસી શ્રમિકો ઉપર ખાણ માફિયાઓના ટાયર ફરી વળ્યા પછી છ ટર્મના સાંસદ મનસુખ વસાવાનો મિજાજ છે .
Patan live news GJ 24