Tr amirambavaji

બોલો કેટલા લોકો.લાઇનમાં ઊભા હશે ?🤔
03/11/2025

બોલો કેટલા લોકો.લાઇનમાં ઊભા હશે ?🤔

એક રૂમાલમાં ૪ ખૂણા છે,જો બે ખૂણા કાપી  નાખવામાં આવે તો  કુલ કેટલા ખૂણા બને ,મેં🤔
03/11/2025

એક રૂમાલમાં ૪ ખૂણા છે,જો બે ખૂણા કાપી નાખવામાં આવે તો કુલ કેટલા ખૂણા બને ,મેં🤔

100 રૂપિયાના છૂટા કરો પણ તેમાં ૧૦ ની નોટ એક ન હોવી જોઈએ અને કુલ.૧૦ નોટો.જ થવી જોઈએ
03/11/2025

100 રૂપિયાના છૂટા કરો પણ તેમાં ૧૦ ની નોટ એક ન હોવી જોઈએ અને કુલ.૧૦ નોટો.જ થવી જોઈએ

આમાં પત્ની કોણ હોઈ શકે ?A કે B?તેજ દિમાગ વાળા જલ્દી સમજી જશે 😀
27/10/2025

આમાં પત્ની કોણ હોઈ શકે ?A કે B?
તેજ દિમાગ વાળા જલ્દી સમજી જશે 😀

25/10/2025

ભગવાન બુધ્ધને ક્યા વૃક્ષની નીચે જ્ઞાન‌ની પ્રાપ્તિ થઈ હતી ?

23/10/2025

ભારતનું સ્વર્ગ કોને કહેવામાં આવે છે ?

23/10/2025

આધારકાર્ડ નંબર કેટલા આંકડાઓનો હોય છે ?

22/10/2025

ઘરના ખૂણામાં શું મૂકવાથી ,ઘરમાં ગરોળી ઘૂસતી નથી ?🤔🔥🎉

21/10/2025

ક્યું પક્ષી પોતાનો રસ્તો કોઈ દિવસ ભૂલતું નથી?

21/10/2025

એવો કયો પથ્થર છે,જે પાણીમાં નાખવા છતાંય ડૂબતો નથી?🤔🔥
#

21/10/2025

ભારતનું સૌથી સ્વચ્છ શહેર કયું છે ?

Address

Sapreda
Vav
385575

Website

Alerts

Be the first to know and let us send you an email when Tr amirambavaji posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Tr amirambavaji:

Share