Veraval_City

Veraval_City The Headquarters of Gir Somnath District
News Photos Story Updates.

ગીર સોમનાથ જિલ્લા માટે વધુ એક ગૌરવ સિદ્ધિ વર્ષ ર૦ર૩-ર૪ના ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડમાં ગીર સોમનાથ જિલ્લો પ્રથમ...    ...
16/07/2025

ગીર સોમનાથ જિલ્લા માટે વધુ એક ગૌરવ સિદ્ધિ વર્ષ ર૦ર૩-ર૪ના ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડમાં ગીર સોમનાથ જિલ્લો પ્રથમ...

💥⚡ પાવર સપ્લાય બંધ રહેવા બાબત ⚡💥વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા તા.15/07/2025 ને મંગળવાર સવારે 10 થી 5 સુધી 11 કેવ...
14/07/2025

💥⚡ પાવર સપ્લાય બંધ રહેવા બાબત ⚡💥

વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા તા.15/07/2025 ને મંગળવાર સવારે 10 થી 5 સુધી 11 કેવી ગર્લ્સ સ્કૂલ ફીડરનું સમારકામ હોવાથી ખારવાવાડ, હરિજનવાસ ,બકાલા માર્કેટ,મચ્છી માર્કેટ, ભાંડા શેરી,માવજી મૂળજી બિલ્ડીંગ, ધાવા ખાના,બાટલી મઢી,સાગર ભુવન,કામનાથ ચોક, ખારા કુવા જેવા તમામ વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રહેશે જેની નોંધ લેવી.

ખાસનોઘ
સમાર કામ પુર્ણ થયે કોઈ જાણ કર્યા વગર પાવર ચાલુ કરી આપવામાં આવશે.

નાયબ ઈજનેર
પીજીવીસીએલ
વેરાવળ..
‌.

અમદાવાદ પ્લેન ક્રેશની દુઃખદ ઘટનાને એક મહિનો પૂર્ણ, આજે પણ દુર્ઘટનાસ્થળના દૃશ્યો ધ્રૂજાવી નાખે તેવા‌
12/07/2025

અમદાવાદ પ્લેન ક્રેશની દુઃખદ ઘટનાને એક મહિનો પૂર્ણ, આજે પણ દુર્ઘટનાસ્થળના દૃશ્યો ધ્રૂજાવી નાખે તેવા

ગીર સોમનાથમાં ત્રણ વર્ષ સુધી ફરજ બજાવી પોલીસ પ્રજાની મિત્રના સુત્રને ખરા અર્થમાં ચરીતાર્થ કરનાર LCB પીઆઈ અરવિંદસિંહ જાડે...
12/07/2025

ગીર સોમનાથમાં ત્રણ વર્ષ સુધી ફરજ બજાવી પોલીસ પ્રજાની મિત્રના સુત્રને ખરા અર્થમાં ચરીતાર્થ કરનાર LCB પીઆઈ અરવિંદસિંહ જાડેજાને વિદાય અપાઈ...

After completing 1 year, this wedding won the eyes of the world and the hearts of Indians.
12/07/2025

After completing 1 year, this wedding won the eyes of the world and the hearts of Indians.

Grand love, grand celebration Happy Anniversary to the power couple 💕✨
12/07/2025

Grand love, grand celebration Happy Anniversary to the power couple 💕✨

વેરાવળ ખારવા સમાજના બે યુવાનો પગપાળા કેદારનાથ દર્શનાર્થે પહોંચ્યો....વેરાવળ ખારવા સમાજના બે યુવાનો પિયુષભાઈ ફોફંડી અને ચ...
11/07/2025

વેરાવળ ખારવા સમાજના બે યુવાનો પગપાળા કેદારનાથ દર્શનાર્થે પહોંચ્યો....

વેરાવળ ખારવા સમાજના બે યુવાનો પિયુષભાઈ ફોફંડી અને ચિરાગ ચોરવાડી પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી કેદારનાથ મહાદેવના દર્શન કરવા પદયાત્રાએ નીકળ્યો હતો અને બેએક મહિના સુધી ૨૨૦૦ કિલોમીટર સતત ચાલીને પિયુષભાઈ અને ચિરાગભાઈ કેદારનાથ પહોંચ્યો હતા. ત્યાં તેણે કેદારનાથ મહાદેવના દર્શન કરી ભાવવિભોર થયો હતા...
🙏🌿🕉️

ટંડેલ માટે ફરજિયાત પોલીસ વેરિફિકેશન...
10/07/2025

ટંડેલ માટે ફરજિયાત પોલીસ વેરિફિકેશન...

વેરાવળનો ખારવા સમાજનો યુવાન પગપાળા કેદારનાથ દર્શનાર્થે પહોંચ્યો....વેરાવળનો યુવાન ચિરાગ ચોરવાડી પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ ...
09/07/2025

વેરાવળનો ખારવા સમાજનો યુવાન પગપાળા કેદારનાથ દર્શનાર્થે પહોંચ્યો....

વેરાવળનો યુવાન ચિરાગ ચોરવાડી પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પગપાળા કેદારનાથ મહાદેવના દર્શન કરવા પદયાત્રાએ નીકળ્યો હતો અને બેએક મહિના સુધી સતત ચાલીને ચિરાગ કેદારનાથ પહોંચ્યો હતો. ત્યાં તેણે કેદારનાથ મહાદેવના દર્શન કરી ભાવવિભોર થયો હતો....

🙏🌿🕉️
#

આથી વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની જાહેર જનતા ને જણાવવાનૂં કે, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા દરબાર વેસ્ટ કોર્પોર...
09/07/2025

આથી વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની જાહેર જનતા ને જણાવવાનૂં કે, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા દરબાર વેસ્ટ કોર્પોરેશન -સુરતને ડોર ટુ ડોર ઘન કચરા કલેક્શન માટે કોંન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે, જે અંતર્ગત નાગરીકો ને ડોર ટૂ ડોર ને લગત કોઇ પણ ફરીયાદ હોય તો,તેના ટોલ ફ્રી નંબર - *91 98251 86630* છે. આ ઉપરાંત વોર્ડ નં.૧ થી ૧૧ માં ડોર ટૂ ડોર કલેકશન માટે નું ડીટેલ ટાઇમ- ટેબલ પણ નગરપાલિકા ની સેનીટેશન શાખા પાસે ઉપલબ્ધ છે , નાગરીકોને જરૂર જણાયે અત્રેની કચેરી ની સેનીટેશન શાખા પાસે થી મળી રહેશે. તેમજ ડોર ટુ ડોર ના તમામ વાહનો નું GPS ટ્રેકીંગ પણ કરવામાં આવે છે , તેમજ અત્રેની કચેરી માં ડોર ટૂ ડોર ના વાહનો ના મોનીટરીંગ માટે કચેરી ખાતે ડીજીટલ પ્લેટ્ફોર્મ પણ ઉભુ કરવામાં આવેલ છે. જેની જાહેર જનતાને જાણ જોગ...

આણંદ  અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય ગંભીર બ્રીજ તૂટી પડ્યો અનેક વાહનો નદીમાં પડતા મોટી જાનહાનિ થઈ હોવાની શક્યતા…      ...
09/07/2025

આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય ગંભીર બ્રીજ તૂટી પડ્યો અનેક વાહનો નદીમાં પડતા મોટી જાનહાનિ થઈ હોવાની શક્યતા…

સોમનાથ સાનિધ્યે સિંધી સમાજની સૌરાષ્ટ્ર પ્રાંતની કાર્યકારિણી બેઠકનું આયોજન,રાષ્ટ્રીય હોદ્દેદારો સહિત સૌરાષ્ટભરના આગેવાનો ...
07/07/2025

સોમનાથ સાનિધ્યે સિંધી સમાજની સૌરાષ્ટ્ર પ્રાંતની કાર્યકારિણી બેઠકનું આયોજન,રાષ્ટ્રીય હોદ્દેદારો સહિત સૌરાષ્ટભરના આગેવાનો રહ્યા ઉપસ્થિત

સોમનાથ મહાદેવના સાનિધ્યે ખાનગી હોટલમાં અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયત - સૌરાષ્ટ્ર પ્રાંતની કાર્યકારિણી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સૌ પ્રથમ ઉપસ્થિત આગેવાનોનું સ્વાગત ત્યાર બાદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કરવામાં આવેલ કામગીરીના અહેવાલો મૂકવામાં આવ્યા અને આગામી દિવસોમાં સમાજ વધુ કઈ રીતે મજબૂત બને તેમજ સમાજમાંથી કુરિવાજો કઈ રીતે દૂર થાય તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને શિક્ષણ તરફ ભાર મૂકી આગામી દિવસોમાં માળખાકીય સુવિધાઓ વધારવા ચર્ચા કરવામાં આવી હતી. આ તકે રાષ્ટ્રીય તેમજ સૌરાષ્ટના આગેવાનો અને હોદ્દેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા....

Address

Veraval

Website

Alerts

Be the first to know and let us send you an email when Veraval_City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share