01/01/2026
આજે Badalpara School ના બાળકો
🌿 Gauyog Kendra Plant ની મુલાકાતે આવ્યા.
આજના બાળકો જ્યારે
ઘન જીવામૃત, ગૌઆધારિત ખેતી અને
જમીનનું મહત્વ સમજે છે,
ત્યારે આવતીકાલની ખેતી સુરક્ષિત બને છે 🌾
Gauyog Kendra એટલે
જ્યાં સંસ્કાર, સંશોધન અને સંસ્કૃતિ એક સાથે ઉગે 🌱
⸻