Gj all gujarati news

Gj all gujarati news Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gj all gujarati news, News & Media Website, Mehsana, Vijapur.

12/06/2026

Vijapur | સરદારપુર ખાતે સ્વચ્છતા અભિયાન અને વિકાસ યાત્રા અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો | GJALLNEWS|.

રાજ્યના નવા ડીજીપી તરીકે જી.એસ મલિકની નિમણૂક
06/06/2026

રાજ્યના નવા ડીજીપી તરીકે જી.એસ મલિકની નિમણૂક

31/05/2026

Vijapur | વિજાપુરના રામપુર (કોટ)માં પાટીદાર શક્તિનું મહાકુંભ | હજારો લોકોની હાજરી | GJALLNEWS|

31/05/2026

Vijapur | વિજાપુરના રામપુર (કોટ)માં પાટીદાર શક્તિનું મહાકુંભ | હજારો લોકોની હાજરી | GJALLNEWS|

26/05/2026

અમેરિકામાં મહેસાણાની મહિલા મેઘના પટેલની ગોળી મારી હત્યા, જંત્રાલ ગામમાં શોકનો માહોલ

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની વતની મેઘના પટેલની અમેરિકામાં ગોળી મારીને કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. અમેરિકામાં ગુજરાતીઓ પર થતા હુમલાઓ વચ્ચે વધુ એક ગુજરાતી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ, મેઘના પટેલ છેલ્લા ઘણા સમયથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થઈ સુખી જીવન વિતાવી રહ્યા હતા. દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગંભીર ઈજાઓના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને તપાસ એજન્સીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

હત્યાના કારણો અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. લૂંટના ઈરાદે હુમલો કરવામાં આવ્યો હતો કે પછી અન્ય કોઈ અંગત અદાવત હતી તે અંગે પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ, ઘટનાની જાણ થતાં જંત્રાલ ગામ સહિત સમગ્ર મહેસાણા જિલ્લામાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. પરિવારજનો અને સ્નેહીજનો આઘાતમાં સરી પડ્યા છે. મૃતકના સંબંધીઓ દ્વારા ભારત સરકાર અને વિદેશ મંત્રાલય સમક્ષ યોગ્ય મદદ તથા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે.
અમેરિકામાં વસતા ગુજરાતી સમાજમાં પણ આ ઘટનાને લઈને ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

22/05/2026

Vijapur | વિજાપુરમાં માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ સંગમ ઘાટ મંદિર ટ્રસ્ટ દ્વારા ઠંડી છાશ વિતરણ સેવા કેમ્પ

13/05/2026

Vijapur |🚨 જુના ફુદેડા ગામમાં જનતા રેડથી દારૂબંધીનું કડક અમલ 🚨| BRAKING NEWS | RAID | GJALLNEWS

04/05/2026

માત્ર પાંચ સેકન્ડની ઉતાવળ ક્યારેક આખું જીવન છીનવી લે છે | GJALLNEWS | TrainAccident

29/04/2026

Vijapur | ભાજપની ઐતિહાસિક મોટી જીત : લોકપ્રિય સિંગર નેહા સુથારનો ભવ્ય વિજય | GJALLNEWS

Address

Mehsana
Vijapur

Website

Alerts

Be the first to know and let us send you an email when Gj all gujarati news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share