25/01/2026
વિરમગામ શહેરમાં આવેલ નવનિર્મિત શાહિદબાગની મુલાકાત લીધી ખૂબ જ સરસ બગીચો નગરપાલિકાએ માનનીય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ ની પ્રેરણાથી બનાવ્યો છે અને જે ચિંતા હતી તેની જાળવણીની તો એ પણ ખુબ સરસ રીતે રખાય છે તે જોઈ મન ખૂબ આનંદિત થઈ ગયું આવો તેની મુલાકાત લઈએ @