prince_ptl_1001

prince_ptl_1001 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from prince_ptl_1001, Digital creator, Visnagar.

09/11/2021
Happy Labh Pancham
08/11/2021

Happy Labh Pancham

Here's to a bright New Year and a fond farewell to the old; here's to the things that are yet to come, and to the memori...
05/11/2021

Here's to a bright New Year and a fond farewell to the old; here's to the things that are yet to come, and to the memories that we hold.” “May you have a prosperous New Year.” “Wishing you a happy, healthy New Year.” “May the New Year bless you with health, wealth, and happiness.”

આપનાં જીવનમાં પ્રકાશમય અનેક દિવડાઓ સદાય પ્રજ્વલિત રહે, દિવાનાં ઝગમગાટથી ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ઇશ્વરનાં અનંત આશ...
04/11/2021

આપનાં જીવનમાં પ્રકાશમય અનેક દિવડાઓ સદાય પ્રજ્વલિત રહે, દિવાનાં ઝગમગાટથી ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ઇશ્વરનાં અનંત આશીર્વાદ સદાય રહે એવી શુભકામનાઓ.

આંગણાની સાથે સાથે જીવનમાં પણ દિવડાંઓનો સદાય ઝગમગાટ મુબારક !
આપ સૌને દિવાળીની હૃદયપૂર્વક શુભેચ્છાઓ !

 #સિંહ ને પણ શરમાવે તેવો એમનો  #હુંકાર છે.... એવા  અવિ પાટીદાર ને  #જન્મદિવસ_ની_શુભકામનાઓ... આપ સદા  #મિત્રતા ની #ધરોહર ...
31/10/2021

#સિંહ ને પણ શરમાવે તેવો એમનો #હુંકાર છે....
એવા અવિ પાટીદાર ને #જન્મદિવસ_ની_શુભકામનાઓ... આપ સદા #મિત્રતા ની #ધરોહર બની રહો તેવી #માં_ઉમાખોડલ ને #પ્રાર્થના...

પાટીદાર સમાજ નું ગરેણુ એવા અમારા ભાઈ જેવા પરમ મિત્ર *રવિ પટેલ સિંગર*( SPG ) નું અભરામપુર ગામે ચૌદસ ના ગરબા પ્રસંગે ફોટો ...
19/10/2021

પાટીદાર સમાજ નું ગરેણુ એવા અમારા ભાઈ જેવા પરમ મિત્ર *રવિ પટેલ સિંગર*( SPG ) નું અભરામપુર ગામે ચૌદસ ના ગરબા પ્રસંગે ફોટો ફ્રેમ આપી શ્રી સરદાર પટેલ સેવાદળ અભરામપુર તરફ થી સન્માન કરવા મા આવ્યું

પાટીદાર સમાજ નું ગરેણુ એવા અમારા ભાઈ જેવા પરમ મિત્ર *રવિ પટેલ સિંગર*( SPG ) નું અભરામપુર ગામે ચૌદસ ના ગરબા પ્રસંગે ફોટો ...
19/10/2021

પાટીદાર સમાજ નું ગરેણુ એવા અમારા ભાઈ જેવા પરમ મિત્ર *રવિ પટેલ સિંગર*( SPG ) નું અભરામપુર ગામે ચૌદસ ના ગરબા પ્રસંગે ફોટો ફ્રેમ આપી શ્રી સરદાર પટેલ સેવાદળ અભરામપુર તરફ થી સન્માન કરવા મા આવ્યું

શ્રી સરદાર પટેલ સેવાદળ,  વિજાપુર આજ રોજ આશીષભાઈ પટેલ ( પૂર્વ પ્રમુખ) , તૃષાલ પટેલ ( પૂર્વ મંત્રી ) ની ઉપસ્થિતિમાં સરદાર ...
26/09/2021

શ્રી સરદાર પટેલ સેવાદળ,  વિજાપુર

આજ રોજ આશીષભાઈ પટેલ ( પૂર્વ પ્રમુખ) , તૃષાલ પટેલ ( પૂર્વ મંત્રી ) ની ઉપસ્થિતિમાં સરદાર પટેલ સેવાદળ સક્રિય કાર્યકરો ની બેઠક યોજાઈ તેમાં આગામી સમયમાં દરેક ગામનું સંગઠન મજબુત  કરવા માટેની અને નવેમ્બર 2021 માં મહા સંમેલન યોજાવાની આયોજન તૈયારી અર્થે ચર્ચા કરવામાં આવી. જેમાં સક્રિય કાર્યકરો હાજરી આપી આ બેઠક સફળ બનાવી.

જય સરદાર     જય પાટીદાર

મહેસાણા જિલ્લા યુવા મોરચામાં ઉપપ્રમુખ તરીકે પરમ મિત્ર અને યુવા મોરચાના સાથી મિત્ર હાર્દિક પટેલ (માલોસણ) ની નિયુક્તિ થવા ...
24/09/2021

મહેસાણા જિલ્લા યુવા મોરચામાં
ઉપપ્રમુખ તરીકે પરમ મિત્ર અને યુવા મોરચાના સાથી મિત્ર હાર્દિક પટેલ (માલોસણ) ની
નિયુક્તિ થવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ હાર્દિક શુભેચ્છાઓ.

Address

Visnagar
384315

Website

Alerts

Be the first to know and let us send you an email when prince_ptl_1001 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share