Gujarat Raksha

Gujarat Raksha સનસની નહી સત્ય સમાચાર... ગુજરાત રક્ષા.

કેવિકે–તાપી અને આત્મા–તાપીના સંયુક્ત ઉપક્રમે કૃષિસખી/CRPs માટે પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમનો શુભારંભ(પ્રતિનિધિ દ્વારા...
17/08/2026

કેવિકે–તાપી અને આત્મા–તાપીના સંયુક્ત ઉપક્રમે કૃષિસખી/CRPs માટે પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમનો શુભારંભ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૭. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR), નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા (તાપી) દ્વારા તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી ૨૧ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર–તાપી, વ્યારા અને આત્મા–તાપીના સંયુક્ત ઉપક્રમે કૃષિમિત્રો તથા CRPs માટે “પ્રાકૃતિક ખેતી” વિષય ઉપર પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમના ઉદઘાટન સમારોહનું તા. ૧૭/૦૮/૨૦૨૬ ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું....

Tapi કેવિકે–તાપી અને આત્મા–તાપીના સંયુક્ત ઉપક્રમે કૃષિસખી/CRPs માટે પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમનો શુભારંભ August 17, 2026 0...

181 મહિલા હેલ્પલાઇન ટીમની સમયસર સમજાવટથી પારિવારિક વિવાદનો સુખદ અંત*કાઉન્સેલિંગ અને કાયદાકીય માર્ગદર્શનથી પતિ-પત્ની વચ્ચ...
17/08/2026

181 મહિલા હેલ્પલાઇન ટીમની સમયસર સમજાવટથી પારિવારિક વિવાદનો સુખદ અંત*

કાઉન્સેલિંગ અને કાયદાકીય માર્ગદર્શનથી પતિ-પત્ની વચ્ચેના મતભેદો દૂર થયા, બાળકના હિતને પ્રાથમિકતા આપી સાથે રહેવાનો નિર્ણય (રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૧૭. કતારગામ વિસ્તારની 181 મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા પારિવારિક વિવાદના એક સંવેદનશીલ કેસમાં સમયસર હસ્તક્ષેપ કરી પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું. 181 મહિલા હેલ્પલાઇન પર એક મહિલાનો કોલ મળતા ટીમ દ્વારા તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી....

Surat 181 મહિલા હેલ્પલાઇન ટીમની સમયસર સમજાવટથી પારિવારિક વિવાદનો સુખદ અંત* August 17, 2026 0 181 helpline Contact News Publisher કાઉન્સેલિંગ અને કાયદા.....

માતાની મદદની અપીલ પર 181 અભયમ ઉમરા ટીમ તાત્કાલિક પહોંચી, સગીરા અને માતા વચ્ચે કરાવ્યું સુખદ સમાધાનસગીરા અને યુવકનું કાઉન...
17/08/2026

માતાની મદદની અપીલ પર 181 અભયમ ઉમરા ટીમ તાત્કાલિક પહોંચી, સગીરા અને માતા વચ્ચે કરાવ્યું સુખદ સમાધાન

સગીરા અને યુવકનું કાઉન્સેલિંગ કરી સમજણ આપી, માતાને પણ પ્રેમ અને ધીરજથી દીકરીને સમજાવવા માર્ગદર્શન આપ્યું (રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૧૭. સુરત શહેરના ઉમરા વિસ્તારમાં 18 વર્ષથી ઓછી ઉંમરની સગીરાને સમજાવવા માટે તેની માતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર મદદ માટે કોલ કર્યો હતો. કોલ મળતાની સાથે જ 181 અભયમ ઉમરા ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સમગ્ર પરિસ્થિતિ જાણી જરૂરી કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું....

Surat માતાની મદદની અપીલ પર 181 અભયમ ઉમરા ટીમ તાત્કાલિક પહોંચી, સગીરા અને માતા વચ્ચે કરાવ્યું સુખદ સમાધાન August 17, 2026 0 181 Contact News Publ...

રસ્તા પર ભટકતી માનસિક સ્થિતિ અસ્વસ્થ જણાતી મહિલાને સુરક્ષિત આશ્રય અપાવતી 181 અભયમ બારડોલી ટીમ(પ્રિયા દુબે દ્વારા, બારડોલ...
17/08/2026

રસ્તા પર ભટકતી માનસિક સ્થિતિ અસ્વસ્થ જણાતી મહિલાને સુરક્ષિત આશ્રય અપાવતી 181 અભયમ બારડોલી ટીમ

(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : તા. ૧૭. મુશ્કેલીમાં મુકાયેલી અને અસુરક્ષિત પરિસ્થિતિમાં રહેલી મહિલાઓની સુરક્ષા અને સહાય માટે કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇન, બારડોલી ટીમ દ્વારા માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી કામગીરી કરવામાં આવી હતી. જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ હેલ્પલાઇન પર જાણ કરવામાં આવી હતી કે એક મહિલા છેલ્લા કેટલાક દિવસોથી રસ્તા પર ભટકી રહી છે અને તેમની માનસિક સ્થિતિ અસ્વસ્થ જણાઈ રહી છે....

(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : તા. ૧૭. મુશ્કેલીમાં મુકાયેલી અને અસુરક્ષિત પરિસ્થિતિમાં રહેલી મહિલાઓની સુરક્ષા અને

રસ્તા પર ભટકતી વૃદ્ધ મહિલાને 181 અભયમ ટીમ બારડોલીએ સુરક્ષિત આશ્રય અપાવ્યોરસ્તા પર અસુરક્ષિત સ્થિતિમાં ભટકતી વૃદ્ધ મહિલાન...
16/08/2026

રસ્તા પર ભટકતી વૃદ્ધ મહિલાને 181 અભયમ ટીમ બારડોલીએ સુરક્ષિત આશ્રય અપાવ્યો

રસ્તા પર અસુરક્ષિત સ્થિતિમાં ભટકતી વૃદ્ધ મહિલાને 181 અભયમ બારડોલી ટીમે સમયસર કાઉન્સેલિંગ અને સુરક્ષાત્મક હસ્તક્ષેપ કરી સુરક્ષિત આશ્રય અપાવ્યો જાગૃત નાગરિકની જાણના આધારે કાઉન્સેલર તૃપ્તિ પટેલે તાત્કાલિક સ્થળ પર પહોંચી વૃદ્ધ મહિલાની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી, કાઉન્સેલિંગ અને આશ્રય ગૃહ સાથે સંકલન દ્વારા જરૂરી સુરક્ષા તથા સંભાળની વ્યવસ્થા કરી. (પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : તા. ૧૬. કામરેજ પંથકમાં છેલ્લા બે-ત્રણ દિવસથી એક વૃદ્ધ મહિલા રસ્તા પર આમતેમ ભટકતી હોવાની જાણ એક જાગૃત નાગરિકના ધ્યાનમાં આવી હતી....

રસ્તા પર અસુરક્ષિત સ્થિતિમાં ભટકતી વૃદ્ધ મહિલાને 181 અભયમ બારડોલી ટીમે સમયસર કાઉન્સેલિંગ અને સુરક્ષાત્મક હસ્તક્ષ

અજાણ્યા વ્યક્તિના એક કોલથી અસહાય સ્થિતિમાં મળી આવેલી યુવતીને 181 અભયમ ટીમ ઉમરા દ્વારા સુરક્ષિત આશ્રયઅસહાય સ્થિતિમાં એકલી...
16/08/2026

અજાણ્યા વ્યક્તિના એક કોલથી અસહાય સ્થિતિમાં મળી આવેલી યુવતીને 181 અભયમ ટીમ ઉમરા દ્વારા સુરક્ષિત આશ્રય

અસહાય સ્થિતિમાં એકલી મળી આવેલી યુવતીને અજાણ્યા નાગરિકના સમયસરના કોલથી 181 અભયમ ટીમ ઉમરા દ્વારા કાઉન્સેલિંગ, કાયદાકીય માર્ગદર્શન અને જરૂરી સંકલન બાદ સુરક્ષિત આશ્રય અપાવવામાં આવ્યો કાઉન્સેલરની સંવેદનશીલ વાતચીતથી યુવતી પોતાની પરિસ્થિતિ અંગે માહિતી આપી શકી; સંબંધિત વ્યક્તિઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યા બાદ સખી વન સ્ટોપ સેન્ટર સાથે સંકલન કરી યુવતીને સુરક્ષિત આશ્રય અપાવવામાં આવ્યો (રહિમ પઠાણ દ્વારા, સુરત) :...

Surat અજાણ્યા વ્યક્તિના એક કોલથી અસહાય સ્થિતિમાં મળી આવેલી યુવતીને 181 અભયમ ટીમ ઉમરા દ્વારા સુરક્ષિત આશ્રય August 16, 2026 0 Contact New...

મોસાલી પ્રાથમિક શાળા ખાતે શિક્ષિકા કવિતાબેન ચૌધરીનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૧૬. સુરત...
16/08/2026

મોસાલી પ્રાથમિક શાળા ખાતે શિક્ષિકા કવિતાબેન ચૌધરીનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૧૬. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાલી પ્રાથમિક શાળા ખાતે ઉપશિક્ષિકા તરીકે ફરજ બજાવતા અને નિવૃત થનાર કવિતાબેન ચૌધરીનાં હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ તકે મોસાલી ગામનાં સરપંચ સવિતાબેન વસાવા, ડેપ્યુટી સરપંચ બિલાલભાઈ પાંચભાયા, પંચાયત સભ્ય ચંદ્રવદન પરમાર, પ્રેરણા પઢીયાર, વેપારી મંડળનાં પ્રમુખ અસ્લમભાઈ માંજરા, વિદેશથી પધારેલા મહેમાનો, ગ્રામજનો, વાસંતીબેન વસાવા, પુષ્પાબેન પટેલ, શીલાબેન ચૌધરી, લલીતાબેન ગામીત, આશિષ ચૌધરી, તેજલ પટેલ, જયદીપ ચૌધરી, એસએમસી સભ્યો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં....

Surat મોસાલી પ્રાથમિક શાળા ખાતે શિક્ષિકા કવિતાબેન ચૌધરીનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ August 16, 2026 0 Contact News Publisher (પ્રતિનિધિ ...

તાપી જિલ્લાકક્ષાના ૮૦મા સ્વતંત્રતા પર્વે ધ્વજવંદન કરી તિરંગાને સલામી અર્પણ કરતા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશભ...
15/08/2026

તાપી જિલ્લાકક્ષાના ૮૦મા સ્વતંત્રતા પર્વે ધ્વજવંદન કરી તિરંગાને સલામી અર્પણ કરતા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશભાઈ મોદી

ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશભાઈ મોદીએ કહ્યું કે... રૂ. ૧૬૦૦ કરોડની ઉકાઈ જળાશય અને બોરીસાવર યોજનાઓ ખેડૂતોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પ સાથે તાપી વિકાસના માર્ગે અગ્રેસર પ્રકૃતિના ખોળે વસેલો તાપી જિલ્લો આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ છે --- પોલીસ ટુકડી દ્વારા હર્ષધ્વનિ, વોલી ફાયરિંગ સાથે રાષ્ટ્રધ્વજને શિસ્તબદ્ધ સલામી અર્પણ કરાઈ : સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર --- (માહિતી બ્યુરો દ્વારા, તાપી) :...

Tapi તાપી જિલ્લાકક્ષાના ૮૦મા સ્વતંત્રતા પર્વે ધ્વજવંદન કરી તિરંગાને સલામી અર્પણ કરતા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ...

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, નિઝર ખાતે ઇનોવેશન કીટ વર્કશોપનું ભવ્ય સમાપનઇનોવેશન કીટ વર્કશોપમા 80 વિદ્યાર્થીઓએ છ દિવસીય તાલી...
15/08/2026

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, નિઝર ખાતે ઇનોવેશન કીટ વર્કશોપનું ભવ્ય સમાપન

ઇનોવેશન કીટ વર્કશોપમા 80 વિદ્યાર્થીઓએ છ દિવસીય તાલીમમાં મેળવી આધુનિક ટેક્નોલોજીની પ્રાયોગિક સમજ મેળવી (મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. 15. એસ. જી. પટેલ આર્ટ્સ એન્ડ પી. કે. દેસાઈ કોમર્સ કોલેજ, નિઝર ખાતે કોલેજના Innovation Club દ્વારા તા. 10 થી 15 ઓગસ્ટ 2026 દરમિયાન આયોજિત છ દિવસીય Innovation Kit Workshopનું આજે ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. આ 30 કલાકના તાલીમ કાર્યક્રમમાં કોલેજના કુલ 80 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો....

ઇનોવેશન કીટ વર્કશોપમા 80 વિદ્યાર્થીઓએ છ દિવસીય તાલીમમાં મેળવી આધુનિક ટેક્નોલોજીની પ્રાયોગિક સમજ મેળવી(મુકેશ પા

VNSGUના સમાજશાસ્ત્ર વિભાગમાં M.A. Sociologyના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિ...
15/08/2026

VNSGUના સમાજશાસ્ત્ર વિભાગમાં M.A. Sociologyના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૧૫. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતેના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા નવા પ્રવેશ મેળવનાર M.A. Sociology, સેમેસ્ટર-૧ ના વિદ્યાર્થીઓ માટે તારીખ ૧૪/૦૮/૨૦૨૬ના દિને "ઓરિએન્ટેશન પ્રોગ્રામ ૨૦૨૬-૨૭" નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવા વિદ્યાર્થીઓને વિભાગ અને યુનિવર્સિટીની સુવિધાઓ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ સાંસ્કૃતિક, રમત-ગમત અને અન્ય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓથી માહિતગાર કરવાનો હતો.કાર્યક્રમની શરૂઆત સવારે ૧૧:૧૦ કલાકે થઈ હતી....

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૧૫. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતેના સમાજશાસ્ત્ર વિભાગ દ્વાર

Address

Vyara
394650

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Raksha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat Raksha:

Shortcuts

Share