
09/09/2025
A Scientist with Political vision: 'Bala Venu Beeram' enters the election fray to solve the challenges of Puketapapa...!
‘બાલા વેણુ બીરમ’ પુકેતાપાપાના પડકારોને ઉકેલવા ચૂંટણીના મેદાનમાં…!
Puketāpapa Local Board election 2025 : કુલ 15 ઉમેદવારો વચ્ચે જંગ, ભારતીય મૂળના ઉમેદવાર બાલા બિરમ સાથે 'આપણું ગુજરાત ન્યૂઝ'ની ખાસ મુલાકાત