Krishna Patel

Krishna Patel IT Professional +Wife + Mother of 2
Helping people to maximize their income through smart proven online systems.

Empowering others to achieve financial freedom, success, and a healthier, wealthier lifestyle.

09/11/2026

� New to streaming or looking to level up? Check out StreamYard and get $10 discount! �

09/11/2026

Mom Life + Business Life = Freedom On My Terms ❤️✨

એક moment હું મારા son ને homework finish કરાવવામાં help કરું છું 📚❤️
અને એ જ time પર હું right there થી મારી business meeting પણ join કરી શકું છું. 💻✨

Because for me, freedom એટલે દિવસમાં વધુ hours હોવા નહીં…
પણ મારા kids, family અને business પ્રમાણે મારો time use કરવાની flexibility. ❤️

Mom life + business life = Freedom On My Terms. ✨

જો તમે પણ એવી mom છો જે family સાથે time પણ ઈચ્છો છો અને પોતાનું કંઈક build પણ કરવા માંગો છો, તો DM me “FREEDOM” 💌

09/09/2026

Degree એક શરૂઆત છે… Skill તમારી ઓળખ બનાવે છે! 🚀
જે જેટલું શીખશે, એટલું કમાશે,
કારણ કે દુનિયા હવે Degree ને નહીં,
પણ Skill ને સલામ કરે છે. 🚀

ઘણી moms પાસે degree છે, experience છે…
પણ life માં એક એવો સમય આવે છે જ્યારે લાગે છે—
“હવે કંઈક નવું શીખવું છે… અને મારા માટે પણ કંઈક બનાવવું છે.” ❤️

Digital business માં શરૂઆત કરવા માટે બધું આવડતું હોવું જરૂરી નથી.
Skill શીખવાની willingness હોય, તો શરૂઆત કરી શકાય છે. ✨

હું પણ શીખતી ગઈ, કરતી ગઈ અને આજે મારી own digital business journey build કરી રહી છું. 💻🌱

👉 જો તમે પણ mom તરીકે કંઈક નવું શીખીને પોતાનું digital business શરૂ કરવા વિશે જાણવા માંગો છો, તો જલદી મને DM કરો💌



🌱

09/08/2026

Wait… WHAT?! 👀 Something BIG is happening in tomorrow’s Mastermind! 🔥✨”

કાલનું Mastermind લઈને હું honestly બહુ જ excited છું! 😍
કંઈક નવું શીખવા, નવી energy લેવા અને આગળ વધવા માટે ready છું. 🚀

ક્યારેક એક Mastermind, એક નવી insight અને એક decision તમારી journey ને નવી direction આપી શકે છે. ✨
👀 તમને પણ જાણવુ છે કે શું BIG થવાનું છે?
જલદી થી મને contact કરો.

09/07/2026

🚗🎶 “When the Backseat Turns Into a Dance Floor… 😂💃”

Kids સાથેની Ride ક્યારેય Just a Ride નથી હોતી! Monday છે… અને car માં music, kidsનું dancing & full-on masti!

ક્યાં જઈ રહ્યા છીએ એ અત્યારે નહીં કહું… 🤫🍎🍑
પણ આવા moments જ તો best memories બને છે! ✨

મારા businessની flexibility મને મારા બાળકો સાથે આવા moments enjoy કરવાની freedom આપે છે. ❤️

આ backseat dance party તમને પણ familiar લાગે છે? 😂👇

Guess Where are we going today? 👀

09/07/2026

“Not Every Win Is About Business… Some Look Like THIS. ❤️🍽️”

Sunday night, good food, good vibes & a moment to just enjoy. ✨
Because while I’m building my business, I’m also learning to enjoy the moments along the way. ❤️

What’s your favorite way to spend a Sunday?

09/06/2026

“સવારની શરૂઆત મારા Kanha સાથે 🦚💙
Business માટે મહેનત મારી…
પણ આશીર્વાદ Kanha ના. 🙏✨”

સવારની શરૂઆત faith સાથે…
મારા dreams માટે મહેનત મારી,
પણ કૃપા Kanha ની. ❤️✨

Family time પણ, થોડું business time પણ—
અને દિલમાં બસ gratitude. 🌸

Happy Sunday! 🦚🙏

Address

Marlboro, NY

Alerts

Be the first to know and let us send you an email when Krishna Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Krishna Patel:

Shortcuts

Share