12/03/2025
Share With Newly Married લાડી 👰🏻અમે ઈડરિયો ગઢ જીતી લાડી લાયા રે લાખેણી
How we welcome newly wed bride in Gujarat ? કેટલાંય સપનાઓ આંખોમાં ભરીને, કેટલાય અરમાનો હૈયે લઈને દુલ્હન પોતાના નવા ઘરમાં આવતી હોય છે. આ નવી નવેલી દુલ્હન ને લાડે કોડે એના સાસરીયામાં વધાવે અને સ્વાગત કરે તો કેવું મનમોહક દ્રશ્ય સર્જાય એ મારી કલ્પના આ ગીત માં રજુ કરું છું.
This project is very close to my heart and for all the lovely newly wed bride.
A single composed, written and sung by Priyanka Kher Piyali ✍️ IDARIYO [ Ladi Laya ]