
07/08/2025
#કોળી_સમાજનું_ગૌરવ
અમરેલી જિલ્લા ના નાના એવા ગામ વાંડલીયા ના વતની અને એક ખેડૂત પુત્ર દિલીપભાઈ મગનભાઇ શિયાણી ની દીકરી કૃપાલી શિયાણી એ નાની ઉંમર માં CA ની પરીક્ષા પાસ કરીને સમાજ નું ગૌરવ વધાર્યું એ બદલ એમને ખુબ ખુબ અભિનંદન