07/06/2025
રાહુલ ગાંધીના ભોપાલમાં ભાષણ વિવાદ હોવાનું મોટું અર્જુન મોઢવાડીયા
નિવેદન આપ્યું
લંગડા ઘોડાની વાત થી કોંગ્રેસ કાર્યકર્તાઓ કાર્યકર્તાઓ નારાજ થયા હોવાની મોઢવાડિયાએ કરી વાત
વિઓ
ગઈકાલે ભોપાલમાં રાહુલ ગાંધીના સંબોધન દરમ્યાન કાર્યકર્તાઓને ચોંકાવનારો સૉર્ટ આપ્યો જેમાં જાહેરમાં આવું કહ્યું કે કોંગ્રેસમાં લંગડા ઘોડા ઘુસિં ગયા છે જેને લઈને કોંગ્રેસને મુશ્કેલી છે આવું ભાષણ કર્તા જ અર્જુન મોઢવાડિયાએ મેદાન માર્યું મોઢવાડિયાએ નિવેદન આપતા કહ્યું કે રાહુલ ગાંધી અવાર નવાર કોંગ્રેસના મોટા નેતાઓને અને કાર્યકરોને ઘોડા કહી અપમાન કરે છે અને આ વખતે ભોપાલમાં કાર્યકરો અને મોટા ગજાના નેતાઓને લંગડા ઘોડા કહ્યું તે ટિપ્પણી રાહુલ ગાંધીની વ્યાજબી આથી અને તેને કાર્યકરોની અને નેતાઓની જાહેરમાં માફી મંગાવી જોઈએ અવાર નવાર હાર ભાળેલા રાહુલ ગાંધી હવે કાર્યકર્તાઓ પર આક્રમણ શરૂ કર્યું છે એ વ્યાજબી નથી.