
04/01/2025
વરિષ્ઠ વૈજ્ઞાનિક અને ભારતના પરમાણુ કાર્યક્રમના મુખ્ય આર્કિટેક્ટમાંના એક ડૉ. રાજગોપાલ ચિદમ્બરમનું આજે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું.તેઓ 88 વર્ષના હતા
ડૉ. ચિદમ્બરમે ભારતના પરમાણુ શસ્ત્રો કાર્યક્રમને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી