AIR News Gujarat

  • Home
  • AIR News Gujarat

AIR News Gujarat Official page of All India Radio News, Ahmedabad.
(1)

▶️ભારતીય બંદરગાહ સંઘ દ્વારા અસમમાં પૂરગ્રસ્તોની સહાય માટે  ૫ કરોડ રુપિયાનો ચેક મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વા શર્માને સુપર...
11/08/2026

▶️ભારતીય બંદરગાહ સંઘ દ્વારા અસમમાં પૂરગ્રસ્તોની સહાય માટે ૫ કરોડ રુપિયાનો ચેક મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વા શર્માને સુપરત કરાયો.

11/08/2026

મેઘરાજાની હેલીથી ગુજરાતમાં ખુશનુમા માહોલ!

ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વરસાદી ઝાપટાંથી અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક અને લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 134 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. નવસારીના ખેરગામ, પંચમહાલના શહેરા અને વલસાડના ધરમપુરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જ્યારે મહીસાગરના ગોધરામાં બે ઇંચ વરસાદ વરસ્યો.

જોકે, બનાસકાંઠા, વાવ-થરાદ, દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.



[ Gujarat Rain, Gujarat Weather, Gujarat Monsoon, Gujarat Rain Update, Gujarat Weather Update, Gujarat Rainfall, Gujarat Monsoon 2026 ]

11/08/2026

▶️પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ NDA સંસદીય દળની બેઠક મંગલ મિલન દરમિયાન તમામ મંત્રીઓ અને સાંસદો સાથે મળીને તિરંગો લહેરાવ્યો

▶️ નીતિ ઘાટીમાં વાદળ ફાટવાથી તમક નાળામાં ઘોડાપૂર▶️ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નીતિ ઘાટીના તમક નાળામાં અચાનક પૂર આવતા ભા...
11/08/2026

▶️ નીતિ ઘાટીમાં વાદળ ફાટવાથી તમક નાળામાં ઘોડાપૂર

▶️ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નીતિ ઘાટીના તમક નાળામાં અચાનક પૂર આવતા ભારે તારાજી સર્જાઈ. પૂરના પ્રચંડ પ્રવાહમાં નીતિ-માલારી રોડ પરનો ખીણનો પુલ, એક ડોઝર અને વાહન તણાઈ ગયા, જેનાથી સરહદી વિસ્તારનો સંપર્ક પ્રભાવિત થયો.



https://www.instagram.com/reel/Db4vpjHTgRD/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

11/08/2026

15 ઑગસ્ટ 2026ની ઉજવણી બનશે ઐતિહાસિક!

દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં આ વર્ષે ખાસ મહત્વ રહેશે ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવાનું.

ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી પહેલીવાર ‘વંદે માતરમ’નું સામૂહિક ગાન કરવામાં આવશે.

સાથે જ **‘યુવા શક્તિ — વિકસિત ભારત@2047’**ના સંકલ્પ સાથે દેશના યુવાનોની ભૂમિકાને પણ ઉજાગર કરવામાં આવશે.

વંદે માતરમની ઐતિહાસિક વિરાસતથી વિકસિત ભારતના ભવિષ્ય સુધી — આ વર્ષની ઉજવણીમાં ભૂતકાળ અને ભવિષ્યનો સુંદર સંગમ જોવા મળશે.



[ 15 August 2026, Independence Day 2026, 80th Independence Day, Vande Mataram 150 Years, Viksit Bharat 2047, Viksit Bharat@2047 ]

11/08/2026

MORNING NATIONALSHORTS 11-08-2026

11/08/2026

સ્પોર્ટ્સ સંવાદ દરમિયાન હર્ષ સંઘવીએ ખેલાડી સાથે કરી બાળપણની રમતો અંગે રસપ્રદ વાતચીત…

બાળપણની રમતો સાથે જોડાયેલી જૂની યાદો અને એ સમયની મીઠી ક્ષણો ફરી થઈ તાજી.



[ Sports Samvad, Harsh Sanghvi, Harsh Sanghvi Sports Samvad, Gujarat Sports, Indian Sports, Sports Conversation, Athlete Interaction ]

MORNING REGIONAL SHORTS 11-08-2026
11/08/2026

MORNING REGIONAL SHORTS 11-08-2026



...

📢 | આકાશવાણી | રાષ્ટ્રીય સમાચાર | 11.08.2026 |@ 7.45 AM https://youtube.com/live/lkAGnEJuoDA?feature=share📲 અમારા અન્ય સ...
11/08/2026

📢 | આકાશવાણી | રાષ્ટ્રીય સમાચાર | 11.08.2026 |@ 7.45 AM
https://youtube.com/live/lkAGnEJuoDA?feature=share

📲 અમારા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ ફોલો કરી શકો છો.
📸 Instagram: instagram.com/airnewsgujarat
👍 Facebook: facebook.com/airnewsgujarat
🐤 Twitter (X): twitter.com/airnews_abad
📱 Website: newsonair.gov.in/gu
🎧 Aakashvani ની ન્યૂઝ અપડેટ માટે જોડાયેલા રહો!

Address


Alerts

Be the first to know and let us send you an email when AIR News Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to AIR News Gujarat:

Shortcuts

  • Want your business to be the top-listed Media Company?

Share