Milan Patel

Milan Patel Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Milan Patel, Video Creator, Himatnagar.

26/01/2025

વાત છે ૨૬/૧/૨૦૦૧ ની વાત છે જ્યારે હું બીજા કે ત્રીજા ધોરણ માં ભણતો હતો વાત છે ત્યારની જ્યારે ગુજરાતમાં કાળ બની ભૂકંપ આવ્યો

01/05/2021

રોગ છે કેવો નથી જડતી એની કોઈ અસરદાર દવા
ઓક્સીજનના રૂપે બાટલામાં ભરી ને વેચાઈ રહી છે હવા

આપ સૌ મિત્રો ને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ જય હિન્દ ✌️✌️🙏🙏
26/01/2021

આપ સૌ મિત્રો ને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ
જય હિન્દ ✌️✌️🙏🙏

Top Most Powerful Motivation Thoughts
22/01/2021

Top Most Powerful Motivation Thoughts

Top Most Powerful Motivation Thoughts | Motivation by MilanPatelofficial

વાહ 🙏🙏 જય શ્રી કષ્ણ
29/11/2020

વાહ 🙏🙏 જય શ્રી કષ્ણ

૨૬/૧૧ ના મુબંઈ આંતકવાદી હુમલા માં શહીદ થયેલા તમામ જવાનો તથા નિર્દોશ નાગરીકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ જય હિન્દ 🙏🙏
26/11/2020

૨૬/૧૧ ના મુબંઈ આંતકવાદી હુમલા માં શહીદ થયેલા તમામ જવાનો તથા નિર્દોશ નાગરીકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ જય હિન્દ 🙏🙏

25/11/2020

🙏હિંમતનગર નગરપાલિકાના કર્મચારી અને સાચા અર્થમાં કોરોના વોરિયર્સ કહી શકાય એવા ચીમનભાઈ પરમારનું કોરોના ના કારણે દુઃખદ અવસાન થયું છે. અંત:કરણ પૂર્વક એમને શ્રદ્ધાંજલિ અર્પણ 🙏🙏 પ્રભુ એમના આત્માને મોક્ષ પ્રદાન કરે એવી પ્રાર્થના...
ૐ શાંતિ...

Address

Himatnagar
383001

Website

Alerts

Be the first to know and let us send you an email when Milan Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category