Modasa City

Modasa City Biggest Social Media Community Of
Promoting Only Positivity & Creativity Post.
(226)

Modasa is a city and a municipality in Aravalli district in the Indian state of Gujarat. Modasa became headquarters of new Aravalli district, carved out from tribal-dominated areas of Sabarkantha. The new district was declared on January 26, 2013 and formed on August 15, 2013. It is an economic centre for agricultural exports, at both the provincial and national levels. As a centre for the surroun

ding villages, Modasa acts as a transportation hub for both residents and tourists, and has two large hospitals. The city also provides a nucleus of doctors for the people of northern Gujarat and some migrants of southern Rajasthan. Modasa is emerging as an education centre for the area, with new pharmacy and engineering colleges and CBSE school supplementing the more traditional educational faculties. The city now has colleges of law, science, education, arts, commerce, and pharmacy, as well as business administration to MBA BBA and BCA levels. Study courses run by the Government Engineering college include mechanical, computer, electronics and communication, civil engineering, electrical, and automotive engineering.Modasa is Popular City In Gujarat.

📌જાહેરનામું: જિલ્લાના રાજમાર્ગ ઈડર-ભિલોડા-શામળાજી રોડ ઉપર આવેલ હાથમતી બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવાનું જણાવવા...
19/07/2025

📌જાહેરનામું: જિલ્લાના રાજમાર્ગ ઈડર-ભિલોડા-શામળાજી રોડ ઉપર આવેલ હાથમતી બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવાનું જણાવવામાં આવે છે.

➡️ વૈકલ્પિક રૂટ તરીકે ઈડર-હિંમતનગર-ગાંભોઈ -શામળાજી રોડનો ઉપયોગ કરવા જણાવામાં આવે છે.

(PC: SocialMedia/X)

18/07/2025

સાબરડેરી ભાવ ફેર મુદ્દે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આંદોલનનો ઉગ્ર વિરોધ...

➡️ મોડાસાના ઝાલોદર ગામે તંત્રની નનામી કાઢી પૂતળાદહન કર્યું; 20થી 25 ટકા ભાવવધારાની માગ...

➡️ બાયડના તેનપુરમાં મહિલા પશુપાલકોએ લીધા ચેરમેનના છાજીયા, 200 થી વધુ મહિલા પશુપાલકોએ નમામી કાઢી, છાજીયા લઈ વિરોધ નોંધાવ્યો...

➡️ સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં પણ પશુપાલકોએ ભાવ ફેર મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો છે. જેમાં પશુપાલકો સામે થયેલા પોલીસ કેસ પાછા ખેંચવા અને ઝીંઝવાના મૃતકને યોગ્ય વળતર આપવા માંગ કરી છે.

(VC: SocialMedia/WhatsApp)

🛑 સબલપુર, મોડાસા ખાતે આવેલ બ્રિજનું સૂક્ષ્મ નિરીક્ષણ બાદ, જાહેર સલામતીને ધ્યાને લઈ તેને તાત્કાલિક બંધ કરવાનો આદેશ.➡️ માર...
18/07/2025

🛑 સબલપુર, મોડાસા ખાતે આવેલ બ્રિજનું સૂક્ષ્મ નિરીક્ષણ બાદ, જાહેર સલામતીને ધ્યાને લઈ તેને તાત્કાલિક બંધ કરવાનો આદેશ.

➡️ માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના બ્રિજ મોડાસાના સબલપુર ખાતે આવેલ બ્રિજનું નિરીક્ષણ દરમિયાન બ્રિજની હાલતનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટરશ્રી, અધિક નિવાસી કલેક્ટરશ્રી અને કાર્યપાલક ઈજનેરશ્રી દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું.

(PC: InfoAravalli/X)

arvalli .information .information

17/07/2025

પશુપાલક આંદોલનને લઈ દૂધના વેડફાટને લઈ સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલે પશુપાલકોને અપીલ કરી..!

➡️ આ પરિસ્થિતિ જોઈને અમારો આત્મા દુઃખે છે - સાબર ડેરી, ચેરમેન

(VC: Sabardairy/Facebook)

17/07/2025

પશુ પાલકોએ મફતમાં વહેંચ્યું દૂધ, લોકોની પડાપડી જોવા મળી..

➡️ 990 રૂપિયા ભાવ ફેર આપવા છતાં પશુપાલકો નારાજ, 20થી 25 ટકા ભાવ ફેર આપવાની માગ...

(VC: News18Gujarati/Facebook)

From leading Malta to engaging with young global minds, Dr. Joseph Muscat, Former PM of Malta, brought diplomacy and dia...
16/07/2025

From leading Malta to engaging with young global minds, Dr. Joseph Muscat, Former PM of Malta, brought diplomacy and dialogue to the heart of academia during his visit to the Vadodara-based Parul University. Speaking on themes of resilience, global unity, youth empowerment, and leadership in a fragmented world, Dr. Muscat’s session resonated deeply with the university’s mission to cultivate leaders with a global outlook. His insights into global cooperation, economic innovation, and youth participation in governance left a powerful impression on the young individuals present in the audience.




https://www.instagram.com/paruluniversity/

16/07/2025

વરસાદી વાતાવરણમાં ધ્યાન રાખીએ, જાગરૂકતા સાથે વાહન ધીમે હાંકીએ!



.information

Address

Modasa
383315

Alerts

Be the first to know and let us send you an email when Modasa City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Modasa City:

Share