07/06/2026
વાપી મહાનગરપાલિકા પરિવાર દ્વારા પ્રથમ મ્યુનિસિપલ કમિશનર શ્રી શૌર્ય ચૌધરી (IAS) અને નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી આસ્થાબેન સોલંકીને વિદાય સમારંભ યોજી વિદાય આપવામાં આવી. તેમના કાર્યકાળ દરમિયાન શહેરમાં વિકાસ અને સુશાસન માટે તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમની કાર્યકુશળતા, નિષ્ઠા અને દ્રઢ વહીવટી ક્ષમતાએ મહાનગરપાલિકાને નવી દિશા અને ગતિ આપી છે. મર્યાદિત સંસાધનો વચ્ચે પણ તેમણે ટીમનામની સાથે અનેક મહત્વપૂર્ણ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. તેમની નવી જવાબદારીઓમાં તેઓ વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ.
Follow Vapi To Daman