Maru Visnagar

Maru Visnagar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Maru Visnagar, Digital creator, Visnagar.

04/06/2026

શું તમારે 12th પછી IIT મા DREAM CAREER બનાવવું છે???

04/06/2026

12th Commerce પછી IIT NIT માં જવાનું સપનું છે?

તો આ વીડિયો એન્ડ સુધી જોજો..

03/06/2026

વિસનગરમાં ભવ્ય એસ્ટ્રો ટોક—આંતરરાષ્ટ્રીય સ્પેસ સાયન્ટિસ્ટ ડૉ. એકતા શાહ અને Global Guardians Schoolના સહયોગ સાથે વિજ્ઞાન શિક્ષણમાં એક નવી શરૂઆત 🚀

૪૦૦થી વધુ લોકોની હાજરી સાથે યોજાયેલ આ ઇવેન્ટે વિસનગરમાં વિજ્ઞાન પ્રત્યેનો ઉત્સાહ મજબૂત બનાવ્યો છે. ‘અનોખા બ્રહ્માંડની અદ્ભુત સફર’ એસ્ટ્રો ટોક દરમિયાન ઉપસ્થિતોએ બ્રહ્માંડ અને અંતરિક્ષના અદ્ભુત વિશ્વને નજીકથી સમજવાનો અનોખો અનુભવ મેળવ્યો.

હવે આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્રી ડૉ. એકતા શાહ વિસનગરમાં ગ્લોબલ ગાર્ડિયન્સ સ્કૂલ સાથે મળીને જિજ્ઞાસા, પ્રવૃત્તિ અને પ્રયોગ દ્વારા અનુભવ આધારિત વિજ્ઞાન શિક્ષણનું એક અનોખું વાતાવરણ ઊભું કરી રહ્યા છે - જ્યાં બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને સર્જનશક્તિ મજબૂત રીતે ઘડાશે.

અહીંથી બાળકો ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયાર થશે.

આ તો માત્ર શરૂઆત છે…

👉 આવનારા આવા પ્રોગ્રામ્સનો ભાગ બનવા માટે નીચે આપેલ નંબર પર તમારું નામ WhatsApp કરો.

8200133031

ચાલો, મળીને વિસનગરમાં વિજ્ઞાનના નવા યુગનું

02/06/2026

સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ 😍

અહીંયા છે ઉત્તર ગુજરાતની પ્રથમ AI 🤖 લેબોરેટરી 🔥

📞+9197272 32008

01/06/2026

ગર્ભાસયમાં થતા સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક રસી માટેનો કેમ્પ

વહેલા તે પહેલાના ધોરણે લાભાર્થીઓને લાભ આપવાનો હોવાથી ભરેલ ફોર્મ તારીખ 09/06/2025 સુધીમાં રોટરી ભવન, વિસનગર ખાતે જમા કરાવવાનું રહેશે.

કેમ્પનો સમય : સવારે 8:00 કલાકથી...
સ્થળ : રોટરી ભવન, વિસનગર

(ફોન : 81550 26218)

31/05/2026

Future na Business Leader banvu che? AI sathe Practical Learning pan jaruri che.

📞99989 31465/ 97147 77212

✅ BBA & IMBA after 12th
✅ MBA after Graduation
✅ Advanced Business Laboratory
✅ Business Simulation & Case Study Learning
✅ AI Laboratory
✅ Startup Support & Entrepreneurship Development
✅ International Exposure Programs
✅ Malaysia, Australia & Dubai Global Learning Opportunities
✅ Industry Expert Sessions
✅ IIM & IIT Visits
✅ Regular Industry Visits

📍 Sankalchand Patel University, Visnagar
BusinessStudies AILearning ArtificialIntelligence BusinessLeader FutureEntrepreneur StartupIndia ManagementStudies Visnagar Education FutureReady

31/05/2026

Future na Business Leader banvu che? AI sathe Practical Learning pan jaruri che.

📞99989 31465/+91 97147 77212

✅ BBA & IMBA after 12th
✅ MBA after Graduation
✅ Advanced Business Laboratory
✅ Business Simulation & Case Study Learning
✅ AI Laboratory
✅ Startup Support & Entrepreneurship Development
✅ International Exposure Programs
✅ Malaysia, Australia & Dubai Global Learning Opportunities
✅ Industry Expert Sessions
✅ IIM & IIT Visits
✅ Regular Industry Visits

📍 Sankalchand Patel University, Visnagar
BusinessStudies AILearning ArtificialIntelligence BusinessLeader FutureEntrepreneur StartupIndia ManagementStudies BusinessSchool CareerGrowth HigherEducation StudyInGujarat InternationalExposure CorporateLearning Entrepreneurship AIInBusiness Visnagar Education FutureReady

31/05/2026

ગાંધીનગર - મહેસાણા - વિજાપુરથી આવતા મોટા વાહનોને વિસનગરમાં આવવાની જરૂર નહીં પડે.

207 કરોડના ખર્ચે આ 8 કિલોમીટર લાંબો બાયપાસ રોડ બનાવામાં આવી રહ્યો છે, જેના કારણે હવેથી ગાંધીનગર, મહેસાણા અને વિજાપુર તરફથી આવતા મોટા વાહનોને વિસનગરમાં આવવાની જરૂર નહીં પડે. જેનાથી વિસનગર શહેરની ટ્રાફિક સમસ્યામાં મોટો ઘટાડો થશે.

vadnagar
Gandhinagar mahesana Visnagar Vijapur bypass road
kada siddheshwari maa
shunshi
Sevaliya umta

30/05/2026

કમરના દુખાવા માટે સીટ કુશન અને બેક પિલો મળી જશે હવે આપણા વિસનગર માં
Maru Visnagar

Address

Visnagar
384315

Website

Alerts

Be the first to know and let us send you an email when Maru Visnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share