Proud Tapi

Proud Tapi This news paper is covering news of tapi,navsari,ahwa-dang,narmada-rajpipla,surat district. Very soon going to cover whole Gujarat news

Proudtapi newspapers 3/09/2026
03/09/2026

Proudtapi newspapers 3/09/2026

નિઝર પોલીસે માનવતા મહેકાવી..SOUTH GUJRAT MEDIA Surat City Police Surat Info Surat Collectorate Dao Surat Surat District ...
06/08/2026

નિઝર પોલીસે માનવતા મહેકાવી..
SOUTH GUJRAT MEDIA Surat City Police Surat Info Surat Collectorate Dao Surat
Surat District Smd Surat Jilla Sahkari Sangh Tapi Adi vyara group BJP 4 VYARA Daily news vyara,songadh, Tapi tapi mitra news official page Proud Tapi Gujarat Information Gujarat Police Inspector General of Police- Surat Range TAPI Police Gujaratin PIBIndia Ministry of Information & Broadcasting, Government of India

તાપી જિલ્લામાં ચાલતી વન વે સિસ્ટમનો ત્રાસ: નાના કર્મચારીઓ બલિનો બકરો કેમ બને?Tapi Adi tapi mitra news official page BJP ...
06/08/2026

તાપી જિલ્લામાં ચાલતી વન વે સિસ્ટમનો ત્રાસ: નાના કર્મચારીઓ બલિનો બકરો કેમ બને?
Tapi Adi tapi mitra news official page BJP 4 VYARA SOUTH GUJRAT MEDIA TAPI Police Inspector General of Police- Surat Range Gujarat Police Surat City Police Director General Public Relations - Navy vyara group Daily news vyara,songadh, Tapi DM Tapi Info Tapi GoG Gujarat Information PIBIndia PIB Fact Check ACB Gujarat PrantOfficer Sdm Vyara Ministry of Information & Broadcasting, Government of India Tapi Patrakarsangh

Proud TAPI newspapers 06-08-2026
06/08/2026

Proud TAPI newspapers 06-08-2026

05/08/2026

તાપી જિલ્લાના નિઝર ખાતે ખાખી વર્દી પાછળ સંવેદનશીલ માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે.

તાપી જિલ્લામાં 'રેડ એલર્ટ'ને પગલે ફુલઉમરાણ ગામ નજીક કરોડ, મોહિની, ટાવલી માર્ગ વાહનવ્યવહાર માટે બંધ.. ભારતીય હવામાન વિભાગ...
31/07/2026

તાપી જિલ્લામાં 'રેડ એલર્ટ'ને પગલે ફુલઉમરાણ ગામ નજીક કરોડ, મોહિની, ટાવલી માર્ગ વાહનવ્યવહાર માટે બંધ..

ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૩૧ જુલાઈ, ૨૦૨૬ ને શુક્રવારના રોજ તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે 'રેડ એલર્ટ' જાહેર કરાતા, ​સુરક્ષા અને અગમચેતીના ભાગરૂપે ઉચ્છલ-નિઝર રોડ પર ફુલઉમરણ ગામ નજીક આવેલ કરોડ, મોહિની, ટાવલી માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે.

30/07/2026

ભારે વરસાદને લઈ તાપીમાં 31જુલાઈના રોજ જિલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ..

26/07/2026

૨૬ જુલાઈ - દરેક ભારતીયના હૃદયમાં ઊઠ્યો અને ભારતના ઇતિહાસમાં ગૌરવની જેમ ઝળહળતો દિવસ!

1999 ની ભવ્ય વિજયને ચિહ્નિત કરે છે જ્યારે આપણા સૈનિકો, બરફથી ઢંકાયેલ શિખરો અને અવિરત દુશ્મનની આગને બહાદુર કરતા, અજોડ સાહસ અને અવિરત સંકલ્પ સાથે કારગિલની ઊંચાઈઓ ફરીથી મેળવી હતી.

૧૯૯૯માં આજના દિવસે તેમના સર્વોત્તમ બલિદાન બદલ અને લદ્દાખના કઠેલા પહાડો પર ફરી એક વાર ગૌરવથી તિરંગો લહેરાવ્યો.

25/07/2026

દિલ્હીના જંતર મંતર ખાતે ચાલી રહેલા વિરોધ આંદોલનને હવે તાપી જિલ્લાના વિદ્યાર્થીઓએ પણ પોતાનું પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. આંદોલનકારીઓની વ્યાજબી માંગણીઓ પ્રત્યે એકજૂથતા દર્શાવવાના ભાગરૂપે તાપીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જિલ્લા સેવાસદન (કલેક્ટર કચેરી) ખાતે એકઠા થયા હતા અને જોરદાર સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ તેમજ વિરોધ નોંધાવ્યો હતો. તાપીના આ યુવા વિદ્યાર્થીઓએ તંત્ર મારફતે પોતાની રજૂઆત પહોંચાડીને જંતર મંતર પર આંદોલન કરી રહેલા લોકોને વહેલી તકે યોગ્ય ન્યાય મળે તેવી મજબૂત માગણી કરી છે.

23/07/2026

તાપી જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને પગલે તાપી જિલ્લા કલેક્ટરે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી..

Address

Vyara
Vyara
394650

Alerts

Be the first to know and let us send you an email when Proud Tapi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share